આપડી પાસે એક એક્યુએશન છે મીનુસ ૨ વાય ઇન્ટુ વાય સક્યુરે પ્લસ સી વાય મિનસ ૩ ઇસ એક્યુઅલ તું ડી વાય કયૂબ પ્લસ ૧૨ વાય સ્ક્યુર્ર પ્લસ એફ વાય વિડિઓ અટકાવીને આજે સી ડી અને એફ છે તેની કિંમત સુ હશે તે તમે જાતે મેળવવાનો પ્રયત્ન કરો ચાલો હવે સાથે મરીને ગણતરી કર્યે અહીં જે ચલ સી ડી અને એફ છે તેની કિંમત શોધવા માટે પેહલા જુઓ કે આપડે સુ કરી સક્યે છીએ તો આ જે ડાબી બાજુ નો પડ છે તેમાં આ એક્સપ્રેસન ની સાથે મિનસ 2 વાય ગુણાકાર ના સબંધ માં છે એટલે કે ડિસ્ટ્રિબ્યુટિવે પ્રોપર્ટી નો ઉપયોગ કરીને મિનાસ ૨ વાય નો આ તરોને પદ સાથે ગુણાકાર કર્યે અને તેને જમણી બાજુ સાથે સરખાવયે કે જો કોઈ એક સમાન પદ મળે છે કે નહીં તો ચાલો તેમ કર્યે માટે જુઓ આ મિનાસ ૨ વાય છે તેનો પેહલા વાય સક્યુરે સાથે ગુણાકાર કરતા આપણને મળશે મિનાસ ૨ વાય ઈંટો વાય સ્ક્યુર્ર એટલે કે મિનાસ ૨ વાય ઈંટો વાય સ્ક્યુર્ર તે થાય જશે વાય કયૂબ વાય ની એક ઘાટ નો વાય ની ૨ ઘાટ સાથે સરવાળો એટલે કે વાય ની ૩ ઘાટ હવે મિનાસ ૨ વાય નો પ્લસ સી વાય સાથે ગુણાકાર કર્યે તો તે થશે મિનાસ ૨ ઇન્ટુ સી એટલે તે થશે મિનાસ ૨ સી અને વાય ઇન્ટુ વાય માટે વાય સક્યુરે હવે મિનાસ ૨ વાવ નો મિનાસ ૩ સાથે ગુણાકાર આ મિનાસ ની નિશાની ને ખાસ ધ્યાન રાખવી હવે મિનાસ નું મિનાસ સાથે ગુણાકાર એટલે તે થાય જશે પ્લસ તેથી ૨ ગુણ્યાં ૩ બરાબર પ્લસ ૬ અને ફક્ત એકજ વાય છે માટે ૬વાય આમ અહીં આપડે ડાબી બાજુ નું શક્ય હોઈ તેટલું સાદું રૂપ મેળવ્યું છે હવે તેને જમણી બાજુ સાથે સરખાવયે તો જુઓ કે અહીં આપડે વાય ના કયૂબ વરુ પદ છે તે બ્લુ રંગ થી લખેલી છે માટે આ તરફ પણ આ વાય કયૂબ વરુ પદ છે તેને બ્લુ કેલર થીજ લખ્યે ડી વાય કયૂબ ત્યાર બાદ વાય સ્ક્યુર્ર વરુ જે પદ છે તે મેજેન્ટા રંગ માં છે માટે અહીં પણ પ્લસ ૧૨ વાય સક્યુરે ને તેજ કલર થી દર્શાવ્યે અને અંતે ત્રીજું પડ છે તે ઓરેન્જ કલર થી છે માટે અહીં પણ વાય વરુ પદ સરખા કેલર થી લખ્યે પ્લસ એફ વાય જુઓ આ રીતે અલગ અલગ રંગ થી બતાવતા આપડે હવે સરળતા થી સરખા પદોની સરખામણી કરી સક્યે હવે જુઓ કે આજે વાય કયૂબ વરુ પદ છે તેમાં અહીં સરગુણક છે જયારે આ વાય કયૂબ વારા પદ માં અહીં સહગુનાક છે મિનાસ ૨ માટે લખ્યે કે ડી એક્યુઅલ તું મિનાસ ૨ આમ ડી બરાબર મિનાસ ૨ મળી ગયું હવે બીજું પડ જે વાય સક્યુરે વરુ છે અને અહીં પણ વાય સક્યુરે વરુ પદ માટે આજે પ્લસ ૧૨ છે તે મિનાસ ૨ સી ને બરાબર છે તેમ કહી શકાય અહીં લખ્યે મિનાસ ૨ સી ઇસ એક્યુઅલ તું ૧૨ સી ની કિંમત મેળવવા માટે બંને તરફ મીણસ ૨ વડે ડિવાઇડ કર્યે તેથી આપણે મળે મિનાસ ૨ ડિવાઇડબાય મિનાસ ૨ એની કિંમત ૧ થાય જશે તેથી સી એક્યુઅલ તું ૧૨ ડિવાઇડ બ્ય મિનાસ ૨ તે થશે મિનાસ ૬ આમ સી ની કિંમત પણ મળી ગયી જુઓ કે કિંમત મૂકી ને પણ ચકાસી સક્યે કે જો સી ની કિંમત મિનાસ ૬ હોય તો મિનાસ ૬ ઈંટો મિનાસ ૨ ઓ તે થશે મિનાસ મિનાસ પ્લસ અને ૨ ગુણ્યાં ૬૫ બરાબર ૧૨ અને હવે વાય ની ૧ ઘાટ વાળું પદ જે અહીં છે ૬ વાય અને અહીં છે એફ વાય આમ એફ એ આ ૬ ને બરાબર છે તેથી લખ્યે એફ ઇસ એક્યુઅલ તો ૬ આમ જુઓ કે અહીં આપડે પેહલા આ એક પડી નો આ ત્રિપફડી સાથે ગુણાકાર કરીને આ એક એક્યુએશન મેળવ્યું અને તેને આ એક્યુએશન સાથે દર્શાવતા જે સરખી ઘાટ વારા પડ છે તેના સહગુનકો ને સરખાવી ને આપડે અહીં તરોને ચાલ ની કિંમત મેળવી લીધી છે સી બરાબર મિનાસ ૬ બ બરાબર મિનાસ ૨ અને એફ બરાબર ૬