જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

એકપદીને બહુપદી દ્વારા ગુણો

સલમાન -4x² નો (3x² + 25x - 7) વડે ગુણાકાર કરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં કહ્યું છે કે ગુણાકાર કરો -4x સ્ક્વેર into આ આખું એક્સપ્રેશન એટલેકે 3x સ્ક્વેર +25 x -7 આ ત્રણેય પદનો આ આખા એક્સપ્રેશન નો -4 x સ્ક્વેર સાથે ગુણાકાર કરવાનો અર્થ એ છે કે આ ત્રણેય પદ ણો -4x સ્ક્વેર સાથે ગુણાકાર કરવો અને તે માટે વિભાજનનો ગુણધર્મ એટલે ડીસટ્રીબ્યુટીવ પ્રોપર્ટી નો ઉપયોગ કરવો પડે આમ -4 x સ્ક્વેર નો અહીં વિભાજન થશે તો ચાલો ગણતરી શરુ કરીએ -4x સ્ક્વેર into 3x સ્ક્વેર તે રીતે જ હું અહીં લખું છું -4x સ્ક્વેર into 3x સ્ક્વેર અને તેમાં આપણે ઉમેરીએ -4 x સ્ક્વેર into 25 x વત્તા ત્રીજા ઓઅદ સાથે ગુણાકાર તે થશે -4 x સ્ક્વેર into -7 આમ આગળ સાદુરૂપ આપતા આપણને મળશે અહીં ગુણાકારનો સંબંધ હોવાને લીધે ક્રમ ફેરવીને પણ લખી શકીએ માટે તે થશે -4 into 3 જુઓ બંને સંખ્યાઓ ને મેં સાથે લખી છે હવે બંને x વાળા પદ ને લખીએ તે થશે x સ્ક્વેર into x સ્ક્વેર આ પદની આપણે મનમાં ગણતરી કરીને પણ સીધો જવાબ મેળવી શકીએ પણ હું અહીં દરેક પદ બતાવવા માંગું છું અને તેનો જવાબ થશે -4 into 3 એટલે કે -12 આપણે ઘાતાંકના નિયમો જાણીએ છીએકે આધાર સરખા હોય અને ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય માટે x ની થશે 4 ઘાત આગળ વધીએ પછીના બે પદ માટે વિચારીએ જુઓ કે આ બંને પદ છે તે આ પદ સાથે સરવાળાના સંબંધમાં છે અને તે બંને એકબીજા સાથે ગુણાકાર ના સંબંધ માં છે માટે ફરીથી આપણે ક્રમ ફેરવીને લખી શકીએ કે 25 ગુણ્યા -4 એટલેકે બંને જે સહગુણક છે તેમનો ગુણાકાર મેં સાથે કર્યોછે ત્યારબાદ x વાળા પદ એટલે કે x સ્ક્વેર into x હવે 25 into -4 તે થશે -100 એટલે કે પ્લસ -100 કરવાના છે એટલે સીધું આપણે લખી શકીએ -100 ત્યારબાદ x વાળા પદ ફરીથી સરખો આધાર ગુણાકારનો સંબંધ માટે ઘાતનો સરવાળો અહીં આપણે 1 ઘાત છે તેમ કહી શકાય માટે તે થશે x નો ઘન 2 + 1 બરાબર 3 ઘાત જેને ઘન અથવા અંગ્રેજી માં કહી શકાય ક્યુબ -100 x ક્યુબ હવે છેલ્લા પદની ગણતરી તેપણ બાકીના પદ સાથે સરવાળાના સંબંધમાં છે તે માટે અહીં મુકીએ +ફરીથી ક્રમ ફેરવીને લખતા -4 into -7 બંને સંખ્યાઓનો ગુણાકાર અને ત્યારબાદ x વાળું એક જ પદ છે x સ્ક્વેર હવે -4 નો -7 સાથે ગુણાકાર કરતા તે થશે - - + 28 4 ગુણ્યા 7 થશે 28 માટે +28 સ્ક્વેર હવે આ ત્રણેય ઘાત જુદી જુદી છે એટલેકે કોઈપણ બે સજાતીય પદ નથી માટે આ આપણે જવાબ મેળવી લીધો છે