If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નફાના ટકા શોધવા

અમુક ઉદાહરણનો ઉપયોગ કરીને નાગના ટકા શોધીએ જેની પાસે સરળ સંખ્યા હોય. Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓ માં આપણે નફા ની ટકાવારી કયી રીતે શોધવી તેના વિષે સમજીશુ 10 રૂપિયા માં ખરીદી એટલે કે આ તેની ખરીદ કિંમત છે અને તે વસ્તુ આપણે 12 રૂપિયા માં વેચી એટલે કે આ તેની વેચાણ કિંમત છે હવે પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ માં નફો શુ હશે તેમજ નફો ટકા માં કેટલો હશે એટલે કે તેની ટકાવારી શુ હશે આ 2 બાબતો અહીં શોધવાની છે વિડીઓ અટકાવી ને પેહલા તમે જાતે પ્રયત્ન કરી જુઓ નફો શોધવો ખુબ સરળ છે નફો એ વેચાણ કિંમત માંથી ખરીદ કિંમત અથવા મૂળ કિંમત બાદ કરવાથી મળે છે તેથી અહીં 12 ઓછા 10 બરાબર 2 રૂપિયા આપણો નફો થશે હવે આપણે જે બીજી બાબત શોધવાની છે તે એ છે કે નફા ની તકવાદી શુ હશે એટલે કે અહીં નફો કેટલા ટકા થયો ટકા નું થોડુંક ઝડપ થી પુનરાવર્તન કરી લઈએ તો ટકા ને અંગ્રેજી માં કહેવાય પરસેન્ટ અહીં અંગ્રેજી માં લખું છુ જેમાં સેન્ટ શબ્દ નો અર્થ છે 100 માટે પરસેન્ટ નો મતલબ છે પ્રતિ 100 અહીં લખીએ પ્રતિ 100 સેન્ટ શબ્દ પરથી સેન્ચુરી અને સેન્ટિમીટર જેવા શબ્દો તમે જાણો છો આમ પરસેન્ટ એટલે કે ટાકા નો અર્થ છે પ્રતિ 100 અથવા તો 100 માંથી બીજી રીતે સમજીએ તો અપૂર્ણાંક નો એવો અંશ અપૂર્ણાંક નો એવો અંશ જેનો છેદ 100 હોઈ આ વાક્ય ને ગાણિતિક રીતે દર્શાવીએ કોઈ સંખ્યા ના છેદમાં 100 આમ આ રીતે ગાણિતિક સ્વરૂપે તેને દર્શાવી શકાય ધારોકે આપણી પાસે 30 ના છેદમાં 100 છે તો તેનો અર્થ છે કે તે 30 ટકા દર્શાવે છે આમ આ આપણે ટકા નું પુનરાવર્તન કરિયું હવે સમજીએ કે ઉપરના પ્રશ્ન માં નફા ની ટકાવારી જે પૂછી છે તે કઈ રીતે મળે જો 15 ના છેદમાં 100 હોઈ તો તે 15 ટકા દર્શાવે છે હવે જરૂરી નથી કે અંશ નાનોજ હોઈ તે 100 કરતા મોટો પણ હોઈ શકે આવી રીતે પણ હોઈ શકે કે 120 ના છેદમાં 100 જે 120 ટકા દર્શાવે છે હવે આપણે નફા ની ટકાવારી વિષે વિચારીએ અહીં લખું છુ નફો %જેનો અર્થ છે પ્રતિ 100 ખરીદ કિંમત પર નફો પ્રશ્ન માં આપણી પાસે ખરીદ કિંમત રૂપિયા 10 હતી અને વેચાણ કિંમત રૂપિયા 12 હવે નફો ટકા માં શોધવો હોઈ તો તેનો અર્થ છે કે પ્રતિ 100 ખરીદ કિંમત હોઈ ત્યારે નફો કેટલો હશે હવે પ્રશ્ન મુજબ આપણે ખરીદ કિંમત છે 10 રૂપિયા જેની સામે આપણને 2 રૂપિયા નફો થયો અહીં લખીએ કે આખરીદ કિંમત છે તેમજ આ નફો છે જો % શોધવા હોઈ તોહી ઉપર જેમ જોયું તે મુજબ કે જો ખરીદ કિંમત 100 હોઈ તો નફો કેટલો થશે અને અહીં જે જવાબ મળશે તે હશે આપનો નફો જે કે માં હશે તે શોધવા માટેની ઘણી બધી રીતો છે એક રીત છે કે જો 10 રૂપિયા પર 2 રૂપિયા નફો થયો તો 100 રૂપિયા ઉપર કેટલા રૂપિયા નફો થાય તેને આ રીતે પણ સમજી શકાય કે 10 કેળાની કિંમત 2 રૂપિયા છે તો 100 કેળાની કિંમત કેટલા રૂપિયા હોઈ આ પ્રકારના આપણે ઘણા દાખલાઓ ઉકેલિઆ છે હવે જો 10 પરથી 100 મેળવવા હોઈ તો તેનો 10 સાથે ગુણાકાર કરવો પડે તો જો 2 ને પણ 10 સાથે ગુણયે તો આપણને શુ મળે આપણને મળશે 20 એટલે કે આપનો જવાબ છે 20 % પ્રશ્ન નો જવાબ છે કે 20 % નફો થાય અંતે કહી શકાય કે જો 10 રૂપિયા ખરીદ કિંમત હોઈ તો 2 રૂપિયા નફો થયો અને જો 100 રૂપિયા ખરીદ કિંમત હોઈ તો 20 રૂપિયા નફો થાય આમ 100 એ 20 એટલે કે 20 % નફો થશે આજ બાબત ને આપણે બીજી રીતે સમજીએ જે કદાચ તમે પેહલા જોઈ છે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ કે જો 10 રૂપિયા ઉપર 2 રૂપિયા નફો થયો તો 100 રૂપિયા ઉપર કેટલા રૂપિયા નફો થાય આપ્રકારના પ્રશ્નો પણ આપણે અગાવ ઉકેલીએ છે 10 પરથી 100 મેળવવા અહીં 10 સાથે ગુણાકાર માટે 2 ને પણ 10 સાથે ગુણયે તો આપણને મળશે 20 આમ છેદમાં 100 મળે તે રીતે અપૂર્ણાંક ને ફેરવતાજે અંશ મળે તે આપણા ટકા છે આમ નફા ની ટકાવારી શોધવા માટે કોઈ સૂત્ર ની જરૂર નથી આપ્રકારની આપણે ગણતરી કરવાની જાનીએજ છીએ આમ નફો શોધવાનો હોઈ કે ટકા શોધવાના હોઈ અથવા વાર્તાર શોધવાનું હોઈ તો તમે આ રીતે ગણતરી કરીને જવાબ મેળવી શકો છો તેની માટે કોઈ સૂત્ર યાદ રાખવાની પણ જરૂર નથી અને જો આ બાબત તમે સમજીએ હસો તો સૂત્ર આપ મેળેજ યાદ રહી જશે વધુ એક ઉદાહરણ જોઈએ ધારોકે હવે આપણી ખરીદ કિંમત છે 1000 રૂપિયા અને વેચાણ કિંમત છે 1050 રૂપિયા તો આપનો જે નફો છે તે 1050 માંથી 1000 બાદ કરતા મળશે એટલે કે 50 રૂપિયાનો નફો થશે તેઓજ આપણે અહીં જે શોધવાનું છે તે છે નફાની ટકાવારી તે શોધવા માટે કે જો 100 ખરીદ કિંમત હોઈ તો 50 રૂપિયા નફો થાય છે અને જો 100 રૂપિયા ખરીદ કિંમત હોઈ તો નફો કેટલો હશે 1000 પર 50 રૂપિયા તો 100 પર કેટલા હવે 100 પરથી 100 મેળવવા 10 વડે ભાગાકાર કરવો પડે અથવા બીજી રીતે કહીએ તો 1 ના છેદમાં 10 સાથે ગુણાકાર કરવો પડે 1000 ગુણ્યાં 1 ના છેદમાં 10 કરીએ તો આપણને 100 મળે અને અહીં ક્ષમતા જળવાઈ રહે તે માટે ઉપ્પર પણ તે પ્રમાણે જ ફેરફાર કરીએ આમ જોવ 50 ગુણ્યાં 1 ના છેદમાં 10 કરીએ તો આપણને મળશે 5 તો અહીં જવાબ થશે 5 % આમ અહીં નફા ની તકવાદી છે 5 % ફરીથી તેને અપૂર્ણાંક ના રીતે સમજીએ તો તેને આ રીતે લખી શકાય કે 50 ના છેદમાં 1000 બરાબર કાંઈક ના છેદમાં 100 1000 ખરીદ કિંમત પર 50 રૂપિયા નફો તો 100 ની ખરીદ કિંમત પર કેટલા અને અહીં જે પ્રશ્ન ચિન્હ ની જગ્યાએ મળશે તે છે નફો ટકા માં એટલે કે નફા ની તકવાદી અને અહીં પણ આ રીતેજ ગણતરી થશે 1000 પરથી 100 મેળવવા 10 વડે ભાગીએ અથવા તો 1 ના છેદમાં 10 સાથે ગુણયે અને 50 ને પણ 1 ના છેદમાં 10 સાથે ગુણતા આપણને મળશે 5 % જે આપનો જવાબ છે