જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

આવર્તન વિતરણ કોષ્ટક વિષે થોડું વધારે જાણીએ

સમસ્યા

એક શાળાના 20 વિદ્યાર્થીઓના વજન (કિલોગ્રામમાં) ની માહિતી દર્શાવતું આવૃત્તિ કોષ્ટક નીચે આપેલ છે.
વર્ગઆવૃત્તિ
30407
40509
50601
60701
70801
વર્ગ (5060) માટે, અધઃ સીમા શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો: