If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઋણ ઘાતાંક

ઋણ ઘાતાંકવાળી પદાવલીઓને ધન ઘાતાંકવાળા અપૂર્ણાંક તરીકે કઈ રીતે લખી શકાય તે શીખો. ધન ઘાતાંક આપણને જણાવે છે કે આધારની સંખ્યાને કેટલી વખત ગુણવી જોઈએ, અને ઋણ ઘાતાંક આપણને જણાવે છે કે આધારની સંખ્યાને કેટલી વખત ભાગવી જોઈએ. આપણે ઋણ ઘાતાંક x⁻ⁿ ને 1 / xⁿ રીતે ફરીથી લખી શકીએ. ઉદાહરણ તરીકે, 2⁻⁴ = 1 / (2⁴) = 1/16. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ