If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એકપદી વડે બહુપદીને ભાગો (શેષ સાથે)

સમસ્યા

a(x)=6x95x812x3+60, અને b(x)=x6 ને લેતા.
જયારે a ને b વડે ભાગીએ, આપણે અનન્ય ભાગ્ફળ બહુપદી q અને અને શેષ બહુપદી r મેળવી શકીએ છે જે નીચેના સમીકરણનું સમાધાન કરે:
a(x)b(x)=q(x)+r(x)b(x),
જ્યાં r(x) ની ઘાત એ b(x) ની ઘાત કરતા ઓછી છે.
ભાગ્ફળ, q(x) શું છે?
q(x)=
શેષ, r(x) શું છે?
r(x)=