If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

x વડે (શેષવાળી) બહુપદીને ભાગો

સલમાન (18x^4-3x^2+6x-4) ને 6x થી ભાગે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સાદુરૂપ આપો અઢાર એક્ષની ચાર ઘાત માઈનસ ત્રણ એક્ષણો વર્ગ પ્લસ છ એક્ષ માઈનસ ચાર આખાના છેદમાં છ એક્ષ આ પદાવલીને ઉકેલવાની ઘણી બધી રીત એક આરીતે આપણે લખી શકીએ કે અઢાર એક્ષની ચાર ઘાત છેદમાં છ એક્ષ માઈનસ ત્રણ એક્ષનો વર્ગ છેદમાં છ એક્ષ પ્લસ છ એક્ષના છેદમાં છ એક્ષ માઈનસ ચારના છેદમાં છ એક્ષ એટલેકે આરીતે આપણે ઉકેલી શકીએ આને ઉકેલવાની ઘણી બધી રીત છે એકરીત એ છે કે આપણે અંશને જુદા જુદા પદોમાં વિભાજીત કરી શકીએ દાખલા તરીકે જો આપણી પાસે એ પ્લસ બી પ્લસ સી આખાના છેદમાં ડી હોય તો આપણે એના છેદમાં ડી વતા બીના છેદમાં ડી વતા સીના છેદમાં ડી લખી શકીએ અથવા આને એમ પણ વિચારી શકીએ કે આપણે છેદના પદવડે અલગ અલગ પદમાં વિભાજીત કરીએ છે આને બીજી રીતે વિચારીએ તો આ આખું પદ કોઈક પદવડે ગુણાયેલું છે આથી આના બરાબર એકના છેદમાં છ એક્ષ ગુણ્યા અઢાર એક્ષની ચાર ઘાત માઈનસ ત્રણ એક્ષનો વર્ગ વતા છ એક્ષ માઈનસ ચાર મળે આના આધારે આપણે સમજી શકીએ કે આ પદાવલીઓ મેળવવા માટે આપણે અહી વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે અહી આબંને પદ સમાન છે અહી આપણી પાસે ઘણી બધી પદાવલીઓ છે જે છ એક્ષ વડે વિભાજીત છે હવે આપણે ઘાતાંકીય ગુણધર્મોનો ઉપયોગ કરી આનું સાદુરૂપ આપીએ સૌપ્રથમ આપણે સહગુણકોને લઈએ તો અહી આપણી પાસે સહગુણક અઢારના છેદમાં છ એટલેકે અઢાર ભાગ્યા છ આપણને ત્રણમળે અને પછી એક્ષની ચાર ઘાતના છેદમાં એક્ષ છે એક્ષના ઉપર કઈ ન હોય ત્યારે એક સમજવું હવે એક્ષની ચાર ઘાત માઈનસ એક એટલે કે એક્ષની ત્રણ ઘાત મળે હવે આ પદાવલીને ઉકેલીએ અહી આપણી પાસે સહગુણક માઈનસ ત્રણના છેદમાં છ છે આથી માઈનસ ત્રણભાગ્યા છ આપણને માઈનસ એકના છેદમાં બે મળે અને પછી એક્ષનો વર્ગ છેદમાં એક્ષ એટલેકે એક્ષનો વર્ગ ભાગ્યા એક્ષ આપણને એક્ષની બે ઘાત માઈનસ એક એટલે કે એક્ષની એક ઘાત મળે જેને આપણે એક્ષ પણ લખી શકીએ હવે આ પદાવલી લઈએતો છ ભાગ્યા છ આપણને એક મળે માટે પ્લસ એક હવે એક્ષની એકઘાત છેદમાં એક્ષની એક ઘાત હવે એક્ષની એક ઘાતને એક્ષની એક ઘાતવડે ભાગીએ તો આપણને એક્ષની એક માઈનસ એક એટલેકે આપણને એક્ષની જીરો ઘાત મળે હવે આપણે ઘાતાંકીય ગુણધર્મોમાં શીખ્યા હતા કે કોઈપણ પદને તેજ પદ વડે ભાગવામાં આવે તોતેના બરાબર આપણને એક જવાબ મળે આથી એક્ષની જીરો ઘાત બરાબર આપણને એક જવાબ મળશે અહી આપણે એક્ષ ઈઝ નોટ ઇકવલ ટુ જીરો ધારી લેવું પડે કારણકે પછી આપણે જીરો વડે ભાગવું પડશે અને તે અવ્યાખ્યાયિત થઇ જશે હવે આને ઉકેલીએ તો માઈનસ ચાર ભાગ્યા છ જે આપણને માઈનસ બેના છેદમાં ત્રણ મળે ગુણ્યા એકના છેદમાં એક્ષ આપણે આને ચારના છેદમાં છ ગુણ્યા એકનાછેદમાં એક્ષ સમજી શકીએ આને બીજીરીતે વિચારવું હોય તો અહી ચાર ગુણ્યા એક છે એકને આપણે એક્ષની જીરો ઘાત વડે દર્શાવી શકીએ હવે ઘાતાંકીય ગુણધર્મ અનુસાર એક્ષની જીરો ઘાત માઈનસ એક મળે અને તેના બરાબર આપણને એક્ષની માઈનસ એક ઘાત મળે અહી આપણે એક્ષની માઈનસ એક ઘાત નથી લખી પરંતુ એક્ષને માઈનસ એક ઘાત એ એકના છેદમાં એક્ષના બરાબર જ છે હવે આનો સાદુરૂપ આપીએ તો ત્રણ એક્ષનુ ઘન માઈનસ એકના છેદમાં બે ગુણ્યા એક્ષ પ્લસ એક હવે આ એક્ષની જીરો ઘાત એટલે એક થાય આથી એક ગુણ્યા એક એટલે એક માઈનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા એક્ષ આ છેલ્લા પદને તમારે બીજીરીતે લખવું હોય તો માઈનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા એક્ષનિ માઈનસ એક ઘાત લખી શકો