If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

શેષવાળી બહુપદીને ભાગો

સમસ્યા

ધારો કે a(x)=5x36x28x+9, અને b(x)=x4+2x3+x+1.
જયારે a ને b વડે ભાગીએ, આપણે અનન્ય ભાગફળ બહુપદી q અને શેષ બહુપદી r મેળવી શકીએ જે નીચેના સમીકરણને સંતોષે:
a(x)b(x)=q(x)+r(x)b(x),
જ્યાં r(x) ની ઘાત એ b(x) ની ઘાત કરતા ઓછી છે.
ભાગફળ, q(x) શું છે?
q(x)=
શેષ, r(x) શું છે?
r(x)=