If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

યામ સમતલના વ્યવહારિક કોયડાઓ (ચરણ 1)

સમસ્યા

શિલ્પા યામ-સમતલની મદદથી તેની કસરત ઉપર નજર રાખે છે. દરેક યામ અનુક્રમે તેણે તે દિવસે કરેલા curl-ups ની સંખ્યા અને push-ups ની સંખ્યા દર્શાવે છે.
સોમવાર: (12,7)
મંગળવાર: (10,9)
બુધવાર: (14,6)
કયું યામ-સમતલ શિલ્પાએ કરેલી કસરત સાચી રીતે બતાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?