If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રથમ ચરણ પરના બિંદુઓ વચ્ચેનું અંતર

સમસ્યા

બીજલ 10 કિમી દોડમાં ભાગ લેવા માટે ઉત્સાહી છે. દોડ આયોજકોએ દોડવાનો રસ્તો યામ-સમતલ પર દર્શાવ્યો છે. પ્રારંભિક બિંદુ (4,1) પર છે , અને અંતિમ બિંદુ (4,11) પર છે. બીજલના પરિવારે નકશામાં (4,4) પર ઊભા રહેવાનું નક્કી કર્યું.
યામ-સમતલ પર પ્રારંભિક બિંદુ, અંતિમ બિંદુ અને બીજલનો પરિવાર જ્યાં ઊભો છે તે જગ્યા દર્શાવો.
બીજલ દોડમાં ક્યાં હશે જ્યારે તે એના પરિવાર પાસે પહોંચશે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?