જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

બિંદુઓનું આલેખન સમજવું

સલમાન યામ સમતલ પરના પ્રથમ ચરણના યામ સમજાવતા વ્યવહારિક કોયડા પર કામ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચે દર્શાવેલ આલેખ ગુરુવાર ના રોજ દ્રારા થયેલી કસરત કલાકો અને તેમને સ્ક્રીન સામે પસાર કરેલા સમય ના કલાકો વચ્ચે નો સબન્દ દર્શાવે છે સ્ક્રીન સામે પસાર કરેલા સમય એટલે કે મોબાઈલ,લેપટોપ , કમ્પ્યુટર ,વગેરે નો ઉપયોગ કર્યો તે દરમિયાન નો સમય તો એ બન્ને વચ્ચે તે આલેખ દર્શાવે છે અહીં જુઓ તો જણાશે કે અહીં આ આડી અથવા સંક્ષિપ્ત અક્ષ કે જે અહીં ડાબી થી જમણી તરફ જાય છે તે કસરત ના કલાકો દર્શાવે છે અર્ધો કલાક ,એક કલાક ,એક અને અર્ધો કલાક ,બે કલાક ,બે અને અર્ધો કલાક,આ ત્રણ કલાક વગેરે જયારે અહીં આ ઉભી અક્ષ તો સ્ક્રીન પર દર્શાવેલા સ્ક્રીન સામે પસાર કરેલ સમય ના કલાકો દર્શાવે છે ઉદાહરણ તરીકે લલિતે શૂન્ય કલાક કસરત કરી એટલે કે તેણે કસરત કરી જ નથી અને તેણે સ્ક્રીન સામે એટલે કે લેપટોપ ,કોમ્પ્યુટર ,વગેરે સામે તેણે સાત કલાક જેટલો સમય પસાર કર્યો છે તેવીજ રીતે કવિતા એ ગુરુવારે અર્ધો કલાક કસરત કરી અને સાડાપાંચ કલાક તેણે એ સ્ક્રીન સામે સમય પસાર કર્યો છે આ બધુજ ગુરુવાર ના દિવસ ની થયું છે આજ રીતે બીજા દરેકે દરેક બિંદુ માટે આપણે જોઈ શકીએ છીએ પરંતુ હવે આપણ ને શું પૂછવામાં આવે છે આપણ ને પૂછ્યું છે કે મહિમા માટે દર્શાવેલા બિંદુ નો અર્થ શું થાય છે જુઓ કે અહીં મહિમા માટે દર્શાવેલું બિંદુ આ છે અહીં આ બિંદુ છે એક કોમા વાય અક્ષ પરનું બિંદુ કારણ કે એક્સ અક્ષ પર ગુણ્યાં સૌપ્રથમ લખવામાં આવે છે જે છે એક લંબ યામ છે ચાર માટે આ બિંદુ ને યામ થશે એક કોમા ચાર અહીં મહિમા એ એક કલાક કસરત કરી છે અને ચાર કલાક ચાર કલાક સ્ક્રીન સામે પસાર કર્યો છે છે સ્ક્રીન સામે પસાર કર્યો છે છે આમ ફેની એ ગુરુવારે ચાર કલાક સ્ક્રીન સામે પસાર કર્યો અને એક કલાક ફેની એ કસરત કરી હવે આ પેકી અહીં કયો વિકલ્પ સાચો છે આપણે જોઈએ અને તે સાચો વિકલ્પ અહીં આ થશે કે મહિમા એ એક કલાક કસરત કરી અને ચાર કલાક સ્ક્રીન સામે પસાર કર્યો આ વિકલ્પ સાચો છે જો તમારે બીજા બધા વિકલ્પ ચેક કરવા હોય તો અહીં જુઓ મહિમા મહિમા એ બે કલાક કસરત કરી અને આઠ કલાક સ્ક્રીન સામે સમય પસાર કર્યો જે અહીં આ બિંદુ નથી માટે અહીં આ વિકલ્પ ખોટો છે મહિમા એ ચાર કલાક કસરત કરી અને એક કલાક સ્ક્રીન સામે પસાર કર્યો ફેની એ ચાર કલાક કસરત કરી છે પરંતુ તમે અહીં જોઈ શકો છો કે આ અક્ષ પરઆ બિંદુ ચાર સુધી જતું નથી માટે તેને ખરેખર ચાર કલાક સ્ક્રીન સામે પસાર કર્યો છે નહીં કે ચાર કલાક તેણીએ કસરત કરી માટે અહીં આ વિકલ્પ પણ ખોટો છે મહિમા એ પાંચ કલાક કસરત કરી અને પાંચ કલાક તેણીએ સ્ક્રીન સામે પસાર કર્યો ફરીથી અહીં સમય વળી સ્ક્રીન પર બન્ને બાજુએ તમે જોઈ શકો છો કે અહીં પાંચ કલાક કસરત નો સમય દર્શાવેલ નથી માટે અહીં આ વિકલ્પ પણ ખોટો થશે અહીં આ ત્રીજો વિકલ્પ આપણ ને થોડો કારણ કે અહીં કસરત ના કલાક અને સ્ક્રીન સામે પસાર કરેલા કલાકો ની સંખ્યા ની અદ્દલ- બદલ કરી છે મહિમા એ એક કલાક કસરત કરી ચાર કલાક સ્ક્રીન સામે પસાર કર્યો નહીં કે તેણીએ ચાર કલાક કસરત કરી અને એક કલાક સ્ક્રીન સામે પસાર કર્યો