મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 8 ગણિત (ભારત)
Course: ધોરણ 8 ગણિત (ભારત) > Unit 2
Lesson 4: સુરેખ સમીકરણના વ્યવહારિક પ્રશ્નોબે પદ ધરાવતા સમીકરણના વ્યવહારિક પ્રશ્નો: બગીચો
અહી એક નિફ્ટી વ્યવહારિક પ્રશ્ન છે જેમાં, આપણે બગીચાનું પરિમાણ ફક્ત તેના પરિમિતિ દ્વારા શોધવાનું છે. તો ચાલો તે ઉકેલવા એક સમીકરણ બનાવીએ! સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ટીનાના લંબચોરસ બગીચાની પરિમિતિ ૬૦ ફિટ છે જો બગીચાની લંબાઇએ તેની પોહરાય કરતા બમણી હોય તો તો તેની લંબાઈ અને પોહરાય શોધો હવે તે માટે અહીં એક લંબચોરસ બગીચો દોરીએ રકમ માં કહ્યું છે કે બગીચો લંબચોરસ છે આમ જુઓ કે આ એક લંબચોરસ બગીચો છે આ તેની પોહ્રય છે તેમ મણિ લૈયે માટે આ બાજુ પણ તેની પોહ્રય થશે હવે રકમ કહ્યું છે તે મુજબ લંબાઈ આ તેની પોહ્રય કરતા બમણી છે માટે જો પોહ્રય બી હોય તો લંબાઈ થશે ૨ ગુણ્યાં બી એટલે કે તું બી હવે તેની પરિમિતિ શોધીશુ તે થશે બી વત્તા તું બી વત્તા બી વત્તા તું બી જેટલું અહીં આપડે નીચે લખ્યે પરિમિતિ બરાબર બી વત્તા તું બી વત્તા બી વત્તા તું બી હવે તેને બરાબર સુ મળે જોવ કે બી વત્તા તું બી એટલે કે ૩ બી અહીં એક બી એટલે ૪ બી વત્તા તું બી એટલે તે થશે ૬ બી આ પોહ્રય ના સંદરબ માં આપણને પરિમિતિ મળી હવે આ રકમ માં આપણને પરિમિતિ ની કિંમત પણ આપેલી છે તે ૬૦ ફિટ માટે અહીં આપડે એણે બરાબર ૬૦ ફિટ લખી સક્યે આમ આપણને સમીકરણ માંડ્યું ૬ બી બરાબર ૬૦ હવે સમીકરણ ને બંને બાજુ ૬ વડે ભાગ્યે તેમ કરવાનો હેતુ એ છે કે આપણને અહીં ફક્ત બી મળે કારણકે ૬ નો ૬ સાથે છેદ ઉડી જશે અને જમણી બાજુ થશે ૬૦ ભાગ્ય ૬ બરાબર ૧૦ આમ આપણને બગીચા ની પોહરાય મળી ગઈ આ બી બરાબર ૧૦ અહીં પણ લખ્યે બી બરાબર ૧૦ તો હવે બગીચા નીલંબાઇ સુ થશે આપડે જાણીયે છે તે પોહરાય કરતા બમણી છે માટે તે થશે ૨૦ આમ બગીચા ની લંબાઈ ૨૦ ફિટ આમ આપણને જવાબ મળી ગયો આ ૧૦ બાંય ૨૦ નો બગીચો છે