મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 8 ગણિત (ભારત)
Course: ધોરણ 8 ગણિત (ભારત) > Unit 1
Lesson 3: સંખ્યા રેખા પર સંમેય સંખ્યાઓસંમેય સંખ્યાની ક્રમમાં ગોઠવણી
સલ 7/3, -5/2, 0, -2, -12/4, -3.25 ને ચડતા ક્રમમાં ગોઠવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ વીડિઓ માં આપને આ સંખ્યા ને ચઢતા ક્રમમાં ગોઠવીશું એટલે કે સવ થી નાહની સંખ્યા ડાબી બાજુ અને સવ થી મોહતી સંખ્યા જમણી બાજુ આવે તે રીતે તેને ગોઠવીએ વીડિઓ અટકાવીને તમે પેહલા જાતે પ્રયત્ન કરી જુઓ ચાલો હવે સાથે મળી ને તે સમજીએ આ સંખ્યા ઓ ને ચઢતા ક્રમમાં ગોઠવવા આપને અહી સંખ્યા રેખા નો ઉપયોગ કરીએ આપની પાસે અહી એક સંખ્યા રેખા છે સવ પ્રથમ આ 7/3 સંખ્યા રેખા ઉપર ક્યાં મળે તે સમજીએ હવે આજે 7/3 છે તેને પેહલા આપને મિશ્ર સંખ્યા માં ફેરવીએ આ સંખ્યા માં કેટલી પૂર્ણ સંખ્યા ઓ સમાયેલી છે તેના વિષે વિચારીએ 3/3 એટલે 1 મળે એટલે કે પૂર્ણ સંખ્યા છે અહી લખીએ 3/3 વધુ એક વખત તેમાં 3/3 સમાયેલા છે એટલે કે આ 6/3 છે અને હજુ એક 3/3 સમાયેલા છે આમ આ 3/3 એટલે 1 મળે અહી પણ આપણને 1 મળશે માટે કહી શકાઈ કે 7/3 ની મિશ્ર સંખ્યા માં 2 પૂર્ણાંક 1/3 તરીકે લખી શકાઈ સંખ્યા રેખા ઉપર જોઈએ તો 0 1 2 અહી 2 અને 3 ની વચ્ચે આ સંખ્યા મળે 2 અને 3 ની વચ્ચે અહી 3 ભાગ દર્શવિઆ છે જે દરેક 1/3 દર્શાવે છે તેથી 2 પૂર્ણાંક 1/3 આપણને અહી મળે આમ આ 7/3 દર્શાવે છે બીજી સંખ્યા લઈએ જે -5/2 છે તે અહી દર્શાવીએ કે -5/2 તેને પણ આ પ્રકારે વિભાજીત કરીએ તો માયનસ અહી લખીએ 2/2 જે 1 દર્શાવે છે વધુ એક વખત 2/2 આમ તે 4/2 છે પણ આપની પાસે અહી 5/2 છે માટે વધુ એક વખત 1/2 અહી મળશે આની કિંમત થશે 1 અહી પણ આપણને 1 મળે આમ 1+1 = 2 અહી દર્શાવે છે કે -2 પૂર્ણાંક 1/2 અહી લખીએ -2 પૂર્ણાંક 1/2 સંખ્યા રેખા ઉપર જોઈએ તો આ છે -1 -2 -2 પૂર્ણાંક 1/2 e -2 અને -3 ની બિલકુલ વચ્ચે આપણને મળશે આમ અહી મળે છે -5/2 ત્યાર પછી છે જે આપને સંખ્યા રેખા ઉપર સેહલાઈ થી મેળવી શકીએ છે તેજ રીતે -2 -2 સંખ્યા રેખા ઉપર અહી જોવા મળે છે ત્યાર પછી ની સંખ્યા છે -12/4 જે -3 ને બરાબર છે આમ -3 સંખ્યા રેખા ઉપર અહી છે એટલે કે -12/4 -3 સંખ્યા રેખા ઉપર અહી છે માટે અહી લખીએ -12/4 જો તેને આ રીતે તમે સમજવા માંગતા જોવ તો તેને પણ આ રીતે દર્શાવી શકીએ કે -12/4 = - હવે 12/4 માં 4/4 + 4/4 + 4/4 ત્રણ વખત સમાયેલા છે +1 +1 એટલે કે -3 મળે છે હવે લઈએ -3.25 -3.25 એ -3 પૂર્ણાંક 25/100 ને બરાબર છે 25 ના છેદ માં 100 જે 1/4 ને બરાબર છે તેથી આપને તેને -3 પૂર્ણાંક 1/4 તરીકે પણ દર્શાવી શકીએ સંખ્યા રેખા ઉપર અહી -1 -2 ને -3 છે હવે -3.25 ને આપને અહી ચોક્કસ રીતે તો દર્શાવી શકીશું પણ તે ત્રીજા ભાગ કરતા સહેજ ઓછુ છે તેમ કહી શકાઈ એટલે કે -3.25 એ સંખ્યા રેખા ઉપર અહી મળશે હવે તેને ચઢતા ક્રમમાં ગોઠવવાનું છે તે આપને જોઈ જ શકીએ છે કે સવ થી નાહની સંખ્યા જે ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર જોવા મળે છે તે છે -3.25 ત્યારબાદ -12/4 તેના કરતા મોહતી સંખ્યા -5/2 છે ત્યારબાદ -2 0 અને 7/3