મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 8 ગણિત (ભારત)
Course: ધોરણ 8 ગણિત (ભારત) > Unit 9
Lesson 1: ફલક, ધાર અને શિરોબિંદુસામાન્ય 3D આકારને ઓળખવા
સાલ નીચેના 3D આકાર ઓળખે છે: ચોરસ પિરામિડ, લંબચોરસ પ્રિઝમ, ત્રિકોણ પ્રિઝમ, નળાકાર, અને શંકુ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણી પાસે ત્રી પરિમાણીય એટલે કે 3-d આકાર છે તથા અહીં તેમના 5 નામ પણ આપ્યા છે હવે તમે વિડીયો અટકાવીને વિચારો કે આ પૈકી કયો આકાર ચોરસ પિરામીડ છે તથા કયો લંબઘન પ્રીઝમ છે અને કયો ત્રિકોણીય પ્રીઝમ છે અહીં કયો ગોળો એટલે કે સ્પીયર છે અને કયો નળાકાર એટલે કે સીલીન્ડર છે તો આપણે તે સાથે મળીને ઓળખીએ સૌપ્રથમ સ્ક્વેર પીરમીડ થી શરૂઆત કરીએ અહીં આ આકારને જોતા સ્પષ્ટ પણે જણાય છે કે તે પિરામીડ છે અને આપણે સ્ક્વેર પિરામીડ વિશે વાત કરી રહ્યા છીએ માટે તેનો અર્થ એ થાય કે તેનો પાયો એટલે બેઇઝ સ્ક્વેર હશે આપણે તેને રંગ કરીને દર્શાવીએ તો આ બેઇઝ સ્ક્વેર છે એટલેકે આ સ્ક્વેર પીરમીs છે જો આ triangular પિરામીડ હોત તો આ બેઇઝ ને ફક્ત 3 જ બાજુઓ હોત પરંતુ આ સ્ક્વેર પિરામીડ છે આપણે અહીં આ લખાણને કટ કરીને અહીં પેસ્ટ કરીએ એટલે કે આ સ્ક્વેર પિરામીડ છે આ પ્રમાણે હવે આપણે આગળ વધીએ rectangular પ્રીઝમ કયો છે પ્રીઝમ એ 3d પદાર્થ છે અને જણાવ્યું છે કે તે rectangular પ્રીઝમ છે હવે મહત્વની વાત અહીં એ છે કે અ આકાર rectangle' છે અને તે એ 3d આકાર છે અને તે પ્રીઝમ પણ છે rectangular પ્રીઝમ એટલે અહીં આ લખાણ ને કટ કરીને અહીં પેસ્ટ કરીએ એટલે આ rectangular પ્રીઝમ છે હવે આપણે triangular પ્રીઝમ કયો છે તે જોઈએ આ થોડું રસપ્રદ છે જો તમે અહીં આ આકાર જોશો તો તમને જણાશે કે આ બાજુઓ દ્વારા triangle રચાય છે અહીં આ ઉપર triangle છે આ પ્રમાણે અને અહીં નીચે પણ triangle છે આ પ્રમાણે અને તે બંને આ rectangular બાજુઓ સાથે જોડાયેલા છે એટલેકે આને triangular પ્રીઝમ તરીકે ઓળખી શકાય સ્ક્વેર પીરામીડમાં આ triangle આકાર માં પૃષ્ઠો આવેલા છે અને તે આ બિંદુએ ભેગા થાય છે જયારે triangular પ્રીઝમ માં આ બે સામ સામેના પૃષ્ઠ triangle આકાર ના છે આમ અહીં આ દરેક અલગ અલગ અભિગમ દર્શાવે છે એટલેકે આ triangular પ્રીઝમ છે આપણે અહીં આ આકારને કટ કરીને અહી પેસ્ટ કરીએ આ પ્રમાણે એટલેકે આ triangular પ્રીઝમ થશે હવે આપણી પાસે બે આકાર બાકી રહ્યા તો અહીં કયો આકાર સ્પીયરનો છે સ્પીયર એટલે કે ગોળાકાર સરક્યુંલર વસ્તુ તો અહીં આ સ્પીયર છે આને કટ કરીને આપણે અહીં પેસ્ટ કરીશું આ સ્પીયર છે હવે છેલ્લે આ આકાર કે જે કેન જેવો દેખાય છે તે સીલીન્ડર છે માટે અહીં આ નામને કટ કરીને અહી પેસ્ટ કરીશું આ સીલીન્ડર છે આ દરેક આકાર માટે વપરાતા નામ છે સીલીન્ડર ના બે સરક્યુલર પૃષ્ઠો સામસામેની તરફ રહે તે રીતે ગોઠવાઈને એકબીજાની સાથે જોડાયેલા હોયછે જેમકે triangular પ્રીઝમ પરંતુ અહીં બેઇઝ અને ઉપરના ભાગમાં સરક્યુલર પૃષ્ઠોઆવેલા હોય છે