મુખ્ય વિષયવસ્તુ

વર્ગ 10 ગણિત (ભારત)

શરૂ કરો
અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત

આપણે શીખીશું કે અવિભાજ્ય ગુણાકારને કઈ રીતે દરેક વિભાજ્ય સંખ્યા(અવયવ પાડેલ) ને દર્શાવી શકીએ, અને અવિભાજ્ય અવયવ ક્યાં ક્રમમાં મળે તેના સિવાય અવયવીકરણ હંમેશા સમાન મળે તો ફરક પડતો નથી. અંકગણિતના મૂળભૂત સિદ્ધાંતના ખ્યાલ પરથી, આપણે સંખ્યાઓની LCM અને HCF ના મૂળભૂત ખ્યાલનું ફરીથી પુનરાવર્તન કરીએ.
શીખવાની શરૂઆત કરો