મુખ્ય વિષયવસ્તુ

વર્તુળને સંબંધિત ક્ષેત્રફળ

આ એકમ વિશે

પરિમિતિ (પરિઘ) અને વર્તુળના ક્ષેત્રફળ ના ખ્યાલનું પુનરાવર્તન કરીને ચર્ચાની શરૂઆત કરીએ અને અને આ ખ્યાલને વર્તુળાકાર ભાગના વિશિષ્ટ ‘ભાગ’ ને શોધવામાં ઉપયોગ કરો(અથવા વર્તુળ) જે વિભાગ અથવા ખંડ તરીકે ઓળખાય છે. આપણે જોઈશું કે કઈ રીતે કેટલાક સંયોજિત સમતલ આકૃતિ વર્તુળનો સમાવેશ કરીને તેમનું ક્ષેત્રફળ શોધી શકાય.