મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:58

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણી પાસે એક વર્ટૂર છે જેનો પરિગ છે 18 પાય જો આપણે આ વર્ટૂર ની આસપાસ આ આખું અંતર ફરીએ તો તે આપણને 18 પાય મળશે અહીં આ વર્ટૂર નું કેન્દ્ર છે અને આપણી પાસે એક ખૂણો પોહ્ચસે અહીં વચ્ચેનો એક ખૂણો છે જે હું અહીં દોરું છુ તેનું માપ છે 10 અંશ આ ખૂણા નું માપ થશે 10 ઔંશ હવે આપણે એ શોધવાનું છે કે આ છાપ ની લંબાઈ સુ થશે જેને હું જાંબલી રંગ વડે દર્શાવું છુ આ ચાપ ની લંબાઈ સુ થશે તે શોધવા માટે આપણે આ ચાપ અને આખા પરિગ નું ગુણોત્તર લેવો પડશે તેના માટે હું અહીં કૈક લખું છુ ચાપની લંબાઈ છેદમાં વર્ટૂર નો પરિગ વર્ટૂરનો પરિગ બરાબર આ વચ્ચે નો ખૂણો વર્ટૂરની વચ્ચેનો ખૂણો છેદમાં 360 ઔંશ જો આપણે આની આસપાસ ફરીએં તો તે ખૂણો આપણને 360 ઔંશ નો એટલે કે કુલ ખૂણો 360 ઔંશ નો મળે છે હવે આપણે આના વિષે વિચારીએ હવે આપણે વર્ટૂર નો પરિગ 18 પાય છે તે જાણીએ છીએ આપણે ચાપ ની લંબાઈ શોધવાની છે ધારોકે તે લંબાઈ a છે બરાબર વચ્ચે નો ખૂણો તે આપણે જાણીએ છીએ તે છે 10 આપણે ચાપ ની લંબાઈ ને ચાપ ને અંગ્રેજી માં આર્ક કહે છે માટે તેના પેહલા મૂળ અક્ષર પરથી આપણે લંબાઈ a લીધી છે 10 ઔંશ છેદમાં 360 ઔંશ આપણે ચાપ ની લંબાઈ નો ઉકેલ શોધવાનો છે હવે બંને બાજુ 18 પાય વડે ગુણીસુ 18 પાય માટે આપણને મળશે a બરાબર આ બંને નીકળી જશે અને આબાજુ મળશે 10 ગુણ્યાં 18 ના છેદમાં 360 જે થશે 18 પાય ના છેદમાં 36 જેના બરાબર પાય ના છેદમાં 2 થાય છે આમ આપણને આ ચાપ ની લંબાઈ પાય ના છેદમાં 2 મળે છે આની પાછળ કોઈ પણ એકમ હોઈ શકે છે વધુ ઉદાહરણ કરીએ તે માટે ફરીથી હું અહીં એક વાર્ટ્રર લવ છુ આ એક વર્ટૂર છે આ વર્ટૂર નું કેન્દ્ર છે ફરીથી આજ વર્ટૂર નો પરિગ પણ 18 પાય જ રહે છે એટલે કે તેની આજુબાજુની આ બધી લંબાઈ જેની આસપાસ આપણે વર્ટૂર ને કેન્દ્ર ની આસપાસ આપણે આ આટલું અંતર કપિશુ તો તે આપણને 18 પાય મળે છે પરંતુ અહીં આપણે વચ્ચેનો કર્ણ ખૂણો આ ખૂણા ને વિપરીત કોણ બનાવીશુ એટલે કે આ 10 છે તો તે ખૂણો 350 ઔંશ નો બનશે તે હું અહીં બનવું છુ આ એક બાજુ અહીંથી આપણે 350 ઔંશ જેટલું અંતર કાપવાનું છે માટે આ આખો ખૂણો થશે 350 ઔંશ હવે આપણે આ ચાપ ની લંબાઈ શોધવાની છે જેને હું જાંબલી રંગ વડે દર્શાવું છુ આ ચાપ ની લંબાઈ આપણે શોધવાની છે જે ખરેખર ખુબજ મોટી છે અને ખૂણો પણ ખરેખર ખુબ જ મોટો છે આ ચાપ ની લંબાઈ આપણે અહીં શોધવાની છે ફરીથી અહીં આજ લોજીક નો ઉપયોગ કરીશુ ચાપ ની લંબાઈ અને વર્ટૂર નો પરિગ નો ગુણોત્તર લઈશુ તે થશે a ના છેદમાં 18 પાય બરાબર વચ્ચેનોખૂણો જે આ વખતે 350 ઔંશ છે ભાગ્ય 360 ઔંશ ફરીથી સમીકરણ ની બંને બાજુએ 18 પાય વડે આપણે ગુણીસુ અને અહીં આ 0 0 નીકળી જશે અને આપણી પાસે રહેશે 35 ભાગ્ય 36 ગુણ્યાં 18 પાય આ બંને પણ ડાબી બાજુ નીકળી જશે હવે જુઓ કે 36 અને 18 બંને 18 વડે વિભાજ્ય છે માટે આપણને a બરાબર મળશે 35 ગુણ્યાં 18 પાય છેદમાં 36 હવે 36 અને 18 બંને 18 વડે વિભાજ્ય છે માટે અહીં એક થશે અને 18 દુ 36 અને આપણને મળશે 35 પાય છેદમાં 2 35 પાય છેદમાં 2 ને દશાઉનષ સ્વરૂપમાં ફેરવતા આપણને મળશે 17.5 પાય અહીં પણ આ ચાપ ની લંબાઈ ને દશાઉનષ સ્વરૂપમાં ફેરવતા તે મળશે ૦.5 પાય હવે જો અહીં આ ચાપ ની લંબાઈ ૦.5 છે અને આ ચાપ ની લંબાઈ એ 17.5 છે આ ચાપ ની લંબાઈ 17.5 પાય મળે છે જો આ બંને ચાપ ની લંબાઈ નો સરવાળો કરીએ તો 17 5 પાય વત્તા ૦.5 પાય જે થશે 18 પાય જે આપણા વર્ટૂર ના પરિગ છે એવીજ રીતે જો ખૂણાઓ નું પણ સરવાળો કરીએ તો 10 ઔંશ વત્તા 350 ઔંશ બરાબર 360 અંશ મળશે જે આપણા વર્ટૂર નો કુલ ખૂણો છે