મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:27

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓ માં આપણે ચાપ ના માપ વિષે નો ખ્યાલ મેળવીશું ચાંપનું માપ એ વર્તુળ સાથે સંબંધ ધરાવે છે તમને થતું હશે કે ચાંપનું માપ એ ચાપની લંબાઇજ છે પરંતુ ના ચાપની લંબાઈ અને ચાંપનું માપ એ બંને અલગ વસ્તુ છે તો આપણે આ વીડિયોમાં ચાંપનું માપ અને ચાપની લંબાઈ બંનેનો ખ્યાલ મેળવીશું ચાંપનું માપ અને ચાપની લંબાઈ એ બંને અલગ અલગ બાબત છે બંનેને આપણે આ વીડિયોમાં એકબીજા સાથે સરખાવીશું સૌપ્રથમ આપણે ચાંપના માપ વિષે વિચારીયે ચાંપનું માપ સમજવા માટે આપણે સૌપ્રથમ એક વર્તુળ લઈએતો આ એક વર્તુળ છે જે કઈંક આવું દેખાય છે અહીં આ વર્તુળનું કેન્દ્ર છે ઓ આપણે વર્તુળ ઉપર બીજા અમુક બિંદુઓ પણ લઈએ આ બિંદુ એ આ બિંદુ બી અને આ બિંદુ સી અને આપણે તેમની વચ્ચેનો એક ખૂણો બનાવીયે જેમાં વર્તુળના કેન્દ્રનો પણ સમાવેશ થતો હોય તો આ વચ્ચેનો ખૂણો છે ખૂણો એ ઓ બી તો ચાલો આપણે ધારી લઈએ કે આ ખૂણાનું માપ એકસો ને વીસ ઔંસ છે તમને કોઈ પૂછે કે ચાપ એ બી નો માપ શું થશે ચાપ એ બી નો માપ આપણે શોધવાનું છે અને તેને કઈંક આ રીતે દર્શાવવા માં આવે છે વર્તુળમાં ચાપ એ બી જે આ છે અને તેને હું અહીં ગુલાબી રંગ વડે દર્શાવું છું જે એ અને બી બિંદુઓને જોડવાથી બનતો ચાપ છે આ ચાપ એ બી છે આ લઘુ ચાપ છે અહીં એ અને બીને બે જુદી જુદી રીત થી જોડી શકાય છે આ એક રીતથી જોડી શકાય છે કે જ્યાંઆ નાનું અંતરછે અથવા તમે તેને આ રીતે પણ જોડી શકો છો કે જેથી આ મોટું અંતર છે અને આ ગુરુ ચાપ છે જો કોઈ મોટો ચાપ પસંદ કરે તો તે થશે ચાપ એ સી બી જયારે તમે બેજ મૂળાક્ષરોનો ઉપયોગ કરો છો તો તે નામ એ દર્શાવે છે કે તે અંતર નાનું છે અને આ ચાપ મોટો એટલેકે ગુરુ ચાપ છે અને આ લઘુ ચાપ છે જો તમારે ગુરુ ચાપ દર્શાવો હોય તો તમારે ત્રીજા મૂળાક્ષરનો પણ ઉપયોગ કરવું પડે આમ આ ચાપ એ બી છે અને જુઓ કે આ ચાપ વડે બનતા ખૂણાનું માપ આપણને આપ્યું છે એકસો ને વીસ ઔંસ તો ચાપ વડે બનતા ખૂણા અને ચાપ નું માપ હંમેશા સમાન હોય છે માટે ચાપ વડે બનતા ખૂણાનું માપ એકસો ને વીસ ઔંસ હોવાથી ચાપનો માપ પણ એકસો ને વીસ ઔંસ જ થશે તો વિચારો કે હવે આ ગુરુ ચાંપનું શું થશે ગુરુ ચાપનો માપ શું થશે કે જેને હું આ ભૂરા રંગ વડે દર્શાવું છું આ આપણો ગુરુ ચાપ છે આપણે ગુરુ ચાપ એ સી બી નું માપ શોધવાનું છે ફરીથી જુઓ કે અહીં આપણે ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કર્યો છે માટે તે દર્શાવે છે કે તે ગુરુ ચાપ છે હવે જુઓ તેના દ્વારા બનતા આ વચ્ચેના ખૂણાનું માપ શું થશે હવે જો આપણે આખું વર્તુળ ફરીયે તો કુલ ઔંસ માપ આપણને ત્રણ સો ને સાઈઠઔંસ મળે માટે આ ખૂણાનું માપ થશે ત્રણસો ને સાઈઠ ઓછા એકસો ને વીસ ઔંસ કારણકે આ ખૂણાનો સમાવેશ અહીં થતો નથી માટે આ ખુંણાનું માપ થશે ત્રણસો સાઈઠ ઓછા એકસો ને વીસ ઔંસ જે મળશે બસોને ચાળીસ ઔંસ માટે આ ચાંપનું માપ અને આ વચ્ચેના ખૂણાનું માપ સમાન હોવાથી આ ગુરુ ચાપનો માપ પણ થશે બસોને ચાળીસ ઔંસ આમ ચાંપનું માપ એ વર્તુળ ની સાઈઝ એટલેકે કદ સાથે સંબંધ ધરાવતું નથી ચાંપનું માપ અને ચાપની લંબાઈ બંને અલગઅલગ બાબત છે ચાલો તે સમજવા માટે આપણેબે જુદા જુદા વર્તુળ લઈએ આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ આ બે વર્તુળ છે હવે ચાપ દ્વારા બનતા ખૂણાના ઔંસ માપ હંમેશા સમાન હોય છે માટે આ વચ્ચેનો ખૂણો અને અહીં આ વચ્ચેનો ખૂણો બંનેના ઔંસ માપ સમાન થશે હવે તેવીજ રીતે આ ખૂણા દ્વારા બનતા ચાપ નું માપ પણ સમાન થશે કારણ કે તે વચ્ચે બનતા ખૂણાના માપ સમાનજ હોય છે માટે આ અનુરૂપ ચાપના માપ પણ સમાન થશે પરંતુ આ બંનેના ચાપ ની લંબાઈ સમાન થશે નહિ કારણકે ચાપની લંબાઈ ફક્ત વચ્ચેના ખૂણાપર જ નહિ પરંતુ તે વર્તુળ ના સાઈઝ એટલે કે વર્તુળના કદ સાથે પણ સંબંધ ધરાવે છે ચાંપનું માપ એ ચાપ દ્વારા બનતા વચ્ચેના ખૂણાના માપ સાથેજ સંબંધ ધરાવે છે માટે ચાપની માપની મહત્તમ કિંમત ત્રણસોને સાઈઠ ઔંસ થશે જયારે લઘુતમ કિંમત શૂન્ય ઔંસ થશે અને તે હંમેશા ઔંસ માપ માં મપાશે જયારે ચાપની લંબાઈ લંબાઈના એકમમાં મપાશે તો ચાલો તે આપણે અહીં લખીયે આમ ચાંપનું માપ એ ચાપ દ્વારા બનતા વચ્ચેના ખૂણાના માપ પર અધાર રાખે છે જયારે ચાપની લંબાઈ એ ચાપ દ્વારા બનતા વચ્ચેના ખૂણાના માપ ઉપરાંત વર્તુળના કદ એટલેકે વર્તુળ ની સાઈઝ પર પણ આધાર રાખે છે અહીં વર્તુળના ચાપની લંબાઈની વાત છે જયારે અહીં આ ચાપના ઔંસ માપ ની વાત છે