મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:37
ટૅગ્સ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

3x2 -8x +7 +2x3 -x2 + 8x -3 નું સાદુરૂપ આપો હવે જયારે સાદુરૂપ આપવાનું હોય ત્યારે તેનો અર્થ છે કે સજાતીય પદોનો સરવાળો કરવો જુઓ એક વખત ફરીથી યાદ કરી લઈએ કે સજાતીય પદોનો સરવાળો એટલે શું દાત આપણી પાસે એક x નો વર્ગ છે અને તેમાં બીજો એક x નો વર્ગ ઉમેરીએ તો આ બંને સજાતીય પદ છે માટે તેમનો સરવાળો થશે એકવખત x નો વર્ગ વત્તા બીજી વખત x નો વર્ગ બરાબર 2x નો વર્ગ વધુ એક ઉદાહરણ લઈએ ધારોકે આપણી પાસે ૩x ણો ઘન છે અને તેમાં 4x નો ઘન ઉમેરવાના છે આ બંને પણ સજાતીય પાડો છે માટે તેનો સરવાળો થશે 3 વત્તા 4 બરાબર 7x ણો ઘન ધારોકે આપણી પાસે x નો વર્ગ છે અને તેમાં x નો ઘન ઉમેરવો છે તો તેનો સરવાળો થઇ શકે નહિ આ બંને પદને આપણે ઉમેરી શકીએ નહિ હું અહીં લખુછું ઉમેરી શકાય નહી ટુકમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે ઘાત સરખી હોય તેવા પદનો સરવાળો કરવો હવે આપણે ઉપર ના પ્રશ્નની ગણતરી કરીએ સૌથી મોટી ઘાત હોય તેવા પદ થી શરૂઆત કરીએ જુઓકે અહીં આપણી પાસે સૌથી મોટી ઘાત વાળું પદ આ છે આ ઘન વાળું પદ છે અને બાકીના બે વર્ગ વાળા પદ છે તેમજ x વાળા પદ અને અચળ પદ પણ છે હવે જુઓકે અહીં કોઈ બીજો કોઈ પદ નથી કે જેની ઘાત 3 હોય માટે આ પદનો કોઈપણ પદ સાથે સરવાળો કે બાદબાકી થશે નહિ તેથી તેને નીચે એમજ લખીએ 2x નો ઘન આગળ વધીએ x ના વર્ગ વાળા પદ જુઓ આપણી પાસે અહીં વર્ગ વાળું એક પદ છે 3x વર્ગ અને બીજું પણ પદ છે જે - છે -x વર્ગ માટે હવે આ બંને પદને નીચે લખીએ વત્તા 3x નો વર્ગ ઓછા x નો વર્ગ અહીં પહેલા આપણે સજાતીય પદોને ક્રમ માં ગોઠવી રહ્યા છીએ જે સાદુરૂપ આપવામાં સરળતા રહે હવે ફક્ત x એટલે કે x ની એક ઘાત હોય તેવા પદ લઈએ જુઓકે અહીં તે છે -8x નીચે લખીએ -8x બીજું પણ x વાળું પદ છે જે ધન છે + 8 x અને છેલ્લે x ની શૂન્ય ઘાત વાળા પદ એટલે કે અચળ પદ લઈએ તે છે +7 અહીં લખીએ +7 અને બીજું અચળ પદ છે -3 માટે -3 માટે જુઓ કે આપણે અહીં સરવાળા કે બાદબાકી માટે અહીં ક્રમ ના ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ જેથી સજાતીય પદ ને પાસપાસે લખી શકાય તો હવે તેનું સાદુરૂપ આપીએ xની 3 ઘાત વાળું એક જ પદ છે તેથી નીચે લખીએ 2 x નો ઘન અને x વર્ગ વાળા જુઓ કે 2 પદ છે + 3 x વર્ગ -x વર્ગ + - માઈનસ થશે એટલે કે 3 x વર્ગમાંથી x વર્ગ બાદ થશે તેથી આપણી પાસે રહે 2 x નો વર્ગ હવે x ની એકઘાટ એટલે કે x વાળા 2 પદ છે -8 x અને +8 x +8x માંથી -8x બાદ કરીએ એટલે કે -8 x નો +8 x સાથે સરવાળો કરીએ તો તે ઉડી જશે એટલે કે તેની કિંમત 0 થઇ જશે આપણે અહીં લખી શકીએ કે વત્તા 0 પણ તે લખવાની જરૂર નથી કારણકે તેનાથી કિંમતમાં કોઈ ફેરફાર થશે નહિ અને હવે આપણી પાસે બે અચળ પદ છે +7 અને -3 તે ખુબ સરળ છે +7 -3 બરાબર +4 આમ આપણે સાદુરૂપ મેળવી લીધું છે 2xનો ઘન +2 x નો વર્ગ +4