મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:56

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપડી પાસે સરળ સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક સેક્યુએન્સ ૧ ૨ અને ૧ નો વધારો કર્યે તો ૧ ૨ ૩ ઉપતો એન્ડ છે આ સેક્યુએન્સ નો સરવાળો સુ મળે તે આપડે શોધવાનું છે અને સેક્યુએન્સ ના સરવાળા આપડે સેરીએસ એટલે કે શ્રેબી કહ્યે છીએ આથી સમ ઓફ ધ સેક્યુએન્સ એટલે કે એસ એન બરાબર ૧ પ્લસ ૨ પ્લસ ૩ ઉપતો પ્લસ એન મળે હવે આ આપડે સેક્યુએન્સ ને રેવેર્સે ઓર્ડર લખ્યે તો એસ એન બરાબર એન પ્લસ એન મિનાસ વન પ્લસ એન મિનાસ તું પ્લસ ઉપતો પ્લસ ૧ હવે આ બંને સેક્યુએન્સ ને આપડે એડ કર્યે તો લેફ્ટ હેન્ડ સઈદે એસ એન પ્લસ એસ એન એટલે કે ૨ એસ એન મળે આ ૧ પ્લસ એન એટલે કે એન પ્લસ ૧ તેજ રીતે ૨ પ્લસ એન મિનાસ ૧ આપણને એન પ્લસ ૧ મળે તેજ રીતે ૩ પ્લસ એન મિનાસ ૨ આપણને એન પ્લસ ૧ મળે અને અંતે આ ૨ ટર્મ નું એડિશન આપણને એન પ્લસ ૧ મળે હવે અહીં એન પ્લસ ૧ કેટલી વખત છે તે એન વખત છે બંને સમીકરણ માં એન વખત આપેલ છે ૧ ૨ ૩ આપતું એન આથી આ સેક્યુને બરાબર ૨ એસ એન ઇસ એક્યુઅલતો એન ઈંટો એન પ્લસ ૧ મળે હવે આ ૨ ને દૂર કરવા માટે આપડે બંને બાજુ ૨ વડે ડિવીડે કર્યે આથી લેફ્ટ હેન્ડ સઈદે આ કેન્સલ થાય જશે આથી આના બરાબર ૧ તું એન સુધી નો સમ કે જે એરિથમેટિક સેક્યુન્સ માં આપડે એક નો વધારો કર્યે છીએ આથી એસ એન ઇસ એક્યુઅલતું એન ઇન્ટુ એન પ્લસ ૧ ડિવીડે બાય ૨ મળે આ ફોર્મ્યુલા ન આધારે આપડે કોઈ પણ ટર્મ નો સમ શોધી સક્યે દાખલ તરીકે ૧ તું ૧૦૦ નો સમ કરવો હોય તો આના બરાબર ૧૦૦ ઇન્ટુ ૧૦૦ એન્ડ ૧ બાય ૨ મળે આથી કોઈ પણ એરિથમેટિક સેક્યુએન્સ નો સમ શોધી સક્યે અહીં આપડે ૧ થી સારું કરીને ૧ નો વધારે કર્યો છે અહીં આના બરાબર આપડે એન ઇન્ટુ એન પ્લસ ૧ ડિવાઇડ બાય ૨ પણ કરી સક્યે અહીં આ એન એ એંઠ ટર્મ છે અને આ ૧ આ ફર્સ્ટ ટર્મ છે આ એંઠ ટર્મ અને ફર્સ્ટ ટર્મ નો એવરેજ એટલે કે સરેરાશ શોધી સક્યે આ એ વન અને એન નો એવરેજ છે આ એ વન અને એન નો એવરેજ છે અને તેને એન સાથે મલ્ટીપ્લાય કર્યે છે આથી સિક્વન્સ નો સમ બરાબર ફાસ્ટ અને એન ટર્મ આથી સિકવન્સ નો સમ બરાબર ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ નો એવરેજ ઇન્ટુ એન ટર્મ ની સંખ્યા .