If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંયોજિત આકૃતિનું ક્ષેત્રફળ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

બે બાજુઓ 5cm અને 9cm ધરાવતો કાટકોણ ત્રિકોણ 9cm ત્રિજ્યા અને 90° નો કેન્દ્રનો ખૂણો ધરાવતા એક વૃતાંશની અંદર સમાયેલ છે.
છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શું છે?
π માં સ્વરૂપમાં તમારો ચોક્કસ જવાબ આપો અથવા π માટે 3.14 નો ઉપયોગ કરીને નજીકના પૂર્ણાંકમાં તમારો જવાબ આપો.
cm2