If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમાંતર શ્રેણીનું સ્પષ્ટ સૂત્ર

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

કેરી અને એના 10,4,2,8, માટે વ્યાપક સૂત્ર શોધવાનું કહેવામાં આવ્યું હતું. જ્યાં પ્રથમ પદ f(1) હોવું જોઈએ.
કેરીએ કહ્યું કે સૂત્ર f(n)=10+6n છે.
એનાએ જણાવ્યું હતું કે સૂત્ર f(n)=10+6(n1) છે.
તેઓમાંથી કોણ સાચું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?