If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ત્રણ સમરેખ બિંદુઓ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

A(2,p), B(q,0), અને C(10,12)3 સુરેખ બિંદુઓ છે.
અને વળી, pq=24.
pq નું મુલ્ય શોધો.
pq=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4