જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

વ્યવહારિક પ્રશ્ન:સુરેખ સ્વરૂપમાં મેળવી શકાય તેવા સમીકરણને ઉકેલીએ

સમસ્યા

4 મહિલાઓ અને 6 પુરૂષો ભરતકામના કામ 10 દિવસમાં સમાપ્ત કરી શકે છે.
કામ પૂર્ણ કરવા માટે એક માણસને m દિવસ લાગે છે અને મહિલાઓને w દિવસ લાગે છે
નીચેના સમીકરણો પૈકી કયું સમીકરણ m અને w ની સંગતતા દર્શાવે છે ?
કોઈ એક જવાબ પસંદ કરો: