If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સુરેખ સમીકરણની જોડનો સમાવેશ કરતા વ્યવહારુ કોયડાઓ (એડવાન્સ)

સમસ્યા

જેક અને તેના પુત્રની હાલની ઉંમર અનુક્રમે j વર્ષ અને s વર્ષ છે.
2 વર્ષ પહેલા જેક તેના પુત્રની ઉંમર કરતા 5 ગણો મોટો હતો.
2 વર્ષ પછી, જેકની ઉંમર તેના પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતા 8 વર્ષ વધારે થશે.
આ પરિસ્થિતિને સારી રીતે રજુ કરી શકે એવું સમીકરણ પસંદ કરો.
જવાબ 2 પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?