If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બે ચલ વડે સમીકરણ બનાવવા

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

ડાઈનોસોરના એક જૂથે રેતીમાં તેઓના પંજા વડે ચિત્ત્રો બનાવ્યા.
દરેક બાળ ડાઈનોસોરે 15 ચિત્ત્રો બનાવ્યા અને દરેક પુખ્ત ડાઈનોસોરે 7 ચિત્ત્રો બનાવ્યા. આખા જુથે કુલ મળીને 208 ચિત્ત્રો બનાવ્યા.
બાળ ડાઈનોસોર b અને પુખ્ત ડાઈનોસોર a હતા.
b ને a ની સાપેક્ષ વર્ણવો.
b=