If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વર્ગમૂળના પ્રકાર શોધવા

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

નીચે આપેલ દ્વિઘાત સમીકરણ x ના સ્વરૂપમાં છે, જેના શુન્યેતર સહગગુણકો m અને n છે.
x2+2(m+n)x+2(m2+n2+mn)=0
આપણે તેના બીજ વિષે શું કહી શકીએ?
કોઈ એક જવાબ પસંદ કરો: