If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્વિઘાત સમીકરણના વ્યવહારુ કોયડાઓ (સુધારેલ)

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

બે અંકની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 14 છે.
જયારે સંખ્યામાં 45 ઉમેરવામાં આવે, ત્યારે તેના અંકોના સ્થાનની અદલાબદલી થાય છે.
ચાલો આપણે શરૂઆતની સંખ્યાના એકમના અંકને y ધારીએ.
y ના સ્વરૂપમાં સમીકરણ લખો.
નોંધ: તમારે દ્વિઘાતના સ્વરૂપમાં સમીકરણ લખવાની જરૂર નથી.