If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્વિઘાત સમીકરણના વ્યવહારુ કોયડાઓ (મૂળભૂત)

સમસ્યા

બે ક્રમિક એકી પૂર્ણાંકના વર્ગનો સરવાળો 202 છે.
ચાલો આપણે નાના પૂર્ણાંકને s લઈએ.
s ના સ્વરૂપમાં સમીકરણ લખો.
નોંધ: તમારે દ્વિઘાત પદાવલીના સ્વરૂપમાં સમીકરણ લખવાની જરૂર નથી.