If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્વિઘાત સમીકરણના વ્યવહારુ કોયડાઓ (મધ્યવર્તી)

સમસ્યા

પરેશે એક બોટની મુસાફરી કરી જેમાં તેને 10 કલાક લાગ્યા. તેના સ્થાન પર પહોચવા માટે તેણે 30km સામા પ્રવાહે અને 44km પ્રવાહની દિશામાં મુસાફરી કરી.
નદીના પ્રવાહની અચળ ઝડપ 3kmhr છે.
ચાલો આપણે સ્થિર પાણીમાં હોડીની અચળ ઝડપ bkmhr તરીકે લઈએ.
b ના સ્વરૂપમાં સમીકરણ લખો.
નોંધ: તમારે સમીકરણને દ્વિઘાતના સ્વરૂપમાં લખવાની જરૂર નથી.