મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ગણિત (ભારત)
Course: ધોરણ 10 ગણિત (ભારત) > Unit 4
Lesson 3: દ્વિઘાતના સૂત્ર વડે સમીકરણ ઉકેલવાદ્વિઘાત સૂત્ર
કોઈ પણ દ્વિઘાત સમીકરણને આપણે દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે ax²+bx+c=0 સ્વરૂપે સમીકરણ લઈએ, જ્યાં a, b, અને c એ સહગુણકો છે. પછી, આપણે આ સહગુણકોને સૂત્રમાં મુકીએ: (-b±√(b²-4ac))/(2a) . સૂત્રના ઉપયોગથી વિવિધ સમીકરણના ઉકેલ મેળવવા માટેના ઉદાહરણ જુઓ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.