If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વર્ગીકૃત માહિતીનો બહુલક

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

નીચેનું કોષ્ટક 2018 ના સર્વેક્ષણ પ્રમાણે 100 લોકો દ્વારા વાંચવામાં આવેલી પુસ્તકો ની સંખ્યા દર્શાવે છે.
100 લોકો દ્વારા વાંચવામાં આવેલ પુસ્તકો ની સંખ્યા
પુસ્તકોની સંખ્યાલોકોની સંખ્યા
0516
51028
101520
152017
202519
આ માહિતીનું બહુલક શોધો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi