If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંચય આવૃત્તિનો આલેખ દોરીએ

સમસ્યા

નીચેનું કોષ્ટક 14 કુટુંબોમાં રહેતા સભ્યોની સંખ્યા દર્શાવે છે.
કુટુંબનું કદકુટુંબોની સંખ્યા
024
244
464
682
થી ઓછા પ્રકારની માહિતીના વિતરણ માટે એક ઓજાઈવ દોરો.