If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘનનું રૂપાંતર

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

આપણી પાસે 5cm ત્રિજ્યા અને 12cm ઉંચાઈ ધરાવતું એક શંકુ આકારનું પાત્ર છે જે પાણીથી ચાર પંચમાંશ જેટલું ભરેલ છે.
તેને 5cm ત્રિજયા ધરાવતા નળાકાર પાતમાં ખાલી કરવામાં આવે છે.
પાત્રમાં રહેલ પાણીની ઉંચાઈ શોધો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
cm
અટકી ગયા?
અટકી ગયા?