If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘનનું રૂપાંતરણ (એડવાન્સ)

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

4સેમી વ્યાસ ધરાવતો એક કુવો 20સેમી ઊંડે સુધી ખોદવામાં આવ્યો છે. બહાર કાઢવામાં આવેલ માટીમાંથી કુવાની બહારની બાજુએ 16સેમી ઉંચાઈ ધરાવતી એક પાળ બનાવવામાં આવે છે.
પાળાની જાડાઈ શોધો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
સેમી