If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબચોરસના અંદરના લંબચોરસનું ઘનફળ

આપણે કેટલા ક્રેટને બોકસકારમાં મુકી શકીએ ? આપણે સમજી શુ કે ત્યાં ઘનફળ શોધવા માટેની એક કરતા વધારે રીત છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ઉત્સવ હુસ્તાનથી ઈજીપ્ત સ્થનાંતરકરે છે તે તેનો સમાન લંબચોરસ ખોખામાં ભારે છે અને બોક્સ્કારને ભાડે લઇ જમીન અને દરિયા મારફતે તે ખોખાને લઇ જાય છે ખોખાને એવી રીતે બનાવવામાં આવે છે જેથી બોખ્કારના અંદર ના આધાર પર બંધ બેસે દરેક ખોખા નો આધાર 5 મીટર લાંબો 1.5 મી પોહ્ળો અને 2 મી ઉંચો છે ખોખા નો આધાર 5 મી લાંબો છે 5 મી 1.5 મી પોહ્ળો છે 1.5 મી અને 2 મી ઉંચો છે માટે ખોખું કૈક આ રીતે દેખાશે અને તે દરેક ખોખા માટે છે આપણે અહી ખોખું દોરીએ હું તેને હાથ થી દોરી રહી છુ તે કૈક આ રીતે દેખાશે આ પ્રમાણે અને તે બોક્ષ્કારની અંદર બેસે તે રીતે બનાવેલા છે આપણને અહી બોક્ષ્કારને પરમાળ પણ આપેલા છે બોક્સ્કાર 15 મી લાંબી છે આપણે અહી બોક્સ્કાર દોરીએ આ આખું અંતર એ 5 મી છે અહી આ બીજા 5 મી અને તેવીજ રીતે અહી પાછળ આ વધુ 5 મી આમ આ આખું અંતર 15 મી થાય આમ અહી 3 ખોખા આ આધાર સાથે બન બેસે અહી 3 ખોખા સમય સકે જે કૈક આ પ્રમાણે ના દેખાશે તે કૈક આ પ્રમાણે દેખાશે હું તેને અહી હાથ થી દોરી રહી છુ આ બાજુ પણ તે કૈક આવું દેખાશે અહી ૩ ખોખા સમય સકે જે કૈક આવા દેખાશે હવે બોક્સ્કાર 3 મી પોહ્ડી છે અહી આ 1.5 મી છે અને તેવીજ રીતે આ બીજું 1.5મી આમ તે કુલ 3 મી થશે જો તેને અહી લંબાવીએ તો તે બધાજ કૈક આ પ્રમાણે ના દેખાશે આપને અહી તેને દોરવાનો પ્રયત્ન કરીએ તો તે કૈક આ રીતે દેખાશે આમ અહી વધુ 3ખોખા આવસે જે કૈક આ પ્રમાણે ના દેખાશે હવે આપણને તેની ઉંચાઈ 4 મી આપી છે અહી આ ઉંચાઈ એ 2 મી છે માટે આપણે વધુ 2 મી લંબાવીએ તો તે કૈક આવું દેખાશે તે કૈક આ પ્રમાણે આવશે આમ અહી આ કુલ ઉંચાઈ એ 4 મીટર થશે જેથી આપણને કૈક આ પ્રમાણે જે કૈક આ રીતનું દેખાશે હવે બોક્સ્કારમાં કેટલા ખોખા સમાય સકે તે વિચારવાની ઘણી બધી રીત છે એક રીત આપણે જે કરી રહિઆ છીએ તે છે અહી આ લંબાઈ માં કેટલા ખોખા સમાવી સકાય તેવીજ રીતે આ પોહ્રાય માં કેટલા ખોખા સમાવી સકાય અને પછી આ ઉંચાઈ માં કેટલા ખોખા સમાવી સકાય આપણે ત્રોને ખૂકિંમતો નો ગુણાકાર કરી શકીએ તો કેટલા ખોખા સમાવી સકાય તેની ગણતરી કરીએ આપણે અહી આ લંબાઈ માં 1 2 અને 3 ખોખા સમાવી શકીએ માટે 3 અહી આ 1.5 અને આ બીજો 1.5 જેથી આપણને 3 મી મળે માટે ગુણ્યા 2 અને અહી આ ઉંચય માં 1 અને 2 એટલે કે ફરીથી ગુણ્યા 2 આમ 3 ગુણ્યા 2 બરાબર 6 6 ગુણ્યા 2 બરાબર 12 આપણે 12 ખોખા બોક્સ્કારમાં સમાવી શકીએ હવે આપણે તેને બીજી રીતે વિચારીએ અહી પ્રશ્ન માં કહ્યું છે કે ખોખા ને સમાવી સકાય તે રીતે બનાવેલ છે માટે આપણે ઘન્ફક્લ ને સરખાવવું પડે ખોખા કરતા બોક્સ્કાર નું ઘનફળ કેટલું વધારે છે આપણે તે રીત વાપરતા પેહલા તે ચકાસી લેવું કે પરિમાણ બરાબર છે ક નહિ જેથી તમે અંદર દબાવી શકો કારણકે જો પરિમાણ સાચા ન હોઈ એટલે કે બોક્સ્કારનું ઘનફળ એ ખોખા ના ઘનફળ કરતા ૧૨ ઘણું હોઈ અને ખોખા નું પરિમાણ સાચું ન હોઈ તો આપણે અંદર 12 ખોખા દબાવી શકીએ નહિ અહી આપણને ચોક્કસ પરિમાણ આપેલ છે તેથી આપણે બોક્સ્કાર ના પરિમાણ ને શોધી શકીએ અને પછી ખોખા ના પરિમાણ ને શોધી શકીએ બોક્સ્કાર કેટલી મોટી છે અથવા કેટલા ઘણી મોટી છે તે સોધીએ બોક્સ્કાર 15 મી લાંબી 3 મી પોહણી અને 4 મી ઉચી છે માટે અહી બોક્સ્કાર નું ઘંફર બોક્સ્કાર નું ઘન્ફાર બરાબર 15 મીટર ગુણ્યા 3 મી ગુણ્યા 4 મી 15 ગુણ્યા 3 45 અને 45 ગુણ્યા 4 બરાબર 18૦માટે 18૦ ઘન મીટર હવે ખોખા નું ઘંફર સુ થાય માટે ખોખા નું ઘંફર બરાબર અહી દરેક ખોખા નો આધાર 5 મી લાંબો 1.5 મીટર પહોળો અને 2 મીટર ઉંચો છે તેથી તેના બરાબર 2*3*1.5 બરાબર 15 ઘન મીટર હવે ખોખા ખરતા બોક્સ કાર કેટલા ઘણી મોટી છે? 180/ 15 કરતા શું મળે? તેના બરાબર 12 મળે 10*15 = 150 અને 2*15 = 30 આમ 150 + 30 = 180 માટે 180/15 = 12 આમ આપણે બંને રીતે તેને ઉકેલી શકીએ બોક્સ કારમાં 12 બોક્સ સમાવી શકાઈ