મુખ્ય વિષયવસ્તુ

બહુપદીઓ

આ એકમ વિશે

આ પ્રકરણમાં, આપણે ચોક્કસ પ્રકારની બીજગણિતીય પદાવલિ, જે બહુપદી કહેવાય છે, તેના વિશે અભ્યાસ કરીશું. તેમજ આપણે બહુપદીના અવયવ માટે શેષ પ્રમેય અને અવયવ પ્રમેયના ઉપયોગ વિશે જાણીશું.