મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:43

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણને ખૂણા BGD ના આસનન ખૂણા ખૂણા ક્યાં છે તે પુછ્યું છે તેથી ખૂણો BGD જે આ ખૂણો છે આમ અહીં આ B છે આ G અને આ D છે હવે આપણે તેના આસનન ખૂણાઓ વિશે ચર્ચા કરીએ આપણે એવા ખૂણાની વાત કરીએ છીએ જેમાં ફક્ત એકજ કિરણ સામાન્ય હોય ઉદાહરણ તરીકે ખૂણો AGB માટે બંને માંથી એક કિરણ સામાન્ય છે GB એ ખુણા BGD માં સામાન્ય છે તેથી આપણે કહી શકીએ કે ખૂણો AGB અથવા આપણે તેને ખૂણો BGA પણ કહી શકીએ આ બંને ખુણા આસનન ખુણા છે હવે આપણે ખુણા FGB માટે જોઈએ કારણ કે તેમાં પણ GB સામાન્ય છે તેથી ખૂણો FGB આ બંને ખુણા આસનન ખૂણાઓ છે હવે આગળ જોઈએ તો EGD માં પણ કિરણ GD એ સામાન્ય છે તેથી ખૂણો EGD પણ આસનન ખૂણો થાય તેવીજ ખૂણો રીતે FGD માં પણ GD સામાન્ય છે તેથી ખૂણો FGD પણ આસનન ખૂણો છે તેથી આમાંથી કોઈ પણ એ આપેલ સવાલ નો ઉકેલ થઇ શકે છે ચાલો હવે આપણે બીજા માટે કરીએ ખુણા EGA માટે અભિકોણ ના ખુણા ના નામ શોધવાંના છે આમ ખૂણો EGA કે જે આ ખૂણો છે તો ચાલો તેના અભિકોણ વિશે વિચારીએ કલ્પના કરો કે અહીં આ એક રેખા છે જે બીજી રેખાને આ રીતે છેદે છે આ બંને રેખાઓ આ બિંદુ એ છેદે છે તેથી અહીં ચાર ખુણા ઓ બંને છે અથવા એમ કલ્પના કરી શકાય તેના દ્રારા અભીકોણ ના ખુણા ની બે જોડ બંને છે હવે જો આપણે આ ખુણા માટે જોઈએ તો આ ખૂણો તેનો અભિકોણ નો ખૂણો થાય થાય કે જે છેદીકા ની વિરુદ્ધ બાજુએ બનેલો છે હવે મૂળ સવાલ થી પાછાં આવીએ જો આપણે કલ્પના કરીએ કે અહીં રેખા EB અને DA એકબીજાને છેદે છે તો અરેકિખ ખૂણાઓ બંને છે ખૂણો EGA આ ખૂણો અને DGB જેને આપણે પહેલાજ દર્શાવ્યો છે આ ખૂણો બંને અભિકોણ ના ખુણાઓ થાય આમ ખૂણો DGB એ આ ખુણા નો અભિકોણ નો ખૂણો છે હવે એવા ખુણાઓ ના નામ જણાવો કે જે ખુણા DGF સાથે રૈખીક જોડ નો ખૂણો બનાવતા હોય DGF એટલે કે આ ખુણા સાથે રૈખીક જોડ નો ખૂણો બનાવતા હોય તેથી રૈખીક જોડ બનાવતો ખૂણો એટલે કે સહુલગ્ન ખૂણો જ્યાં બે બહારના કિરણો ભેગા થઈને એક રેખા બનાવે છે ઉદાહરણ તરીકે જો આપણે ખુણા DGF કે જે આ ખૂણો છે અને આ ખૂણો ખૂણો DGC ને ભેગા કરીએ તો બે બહાર ના કિરણો એક આખી રેખા બનાવે છે આમ આપણે કહી શકીએ કે ખુણો DGC એ BGF સાથે રૈખીક જોડ નો ખુણો બનાવે છે હવે જો આપણે AGF એટલે કે આ ખુણો લઈએ તો આ ખુણો બહાર ના કિરણ સાથે તે રેખા બનાવે છે તેથી ખુણો AGF પણ આ ખુણા ના રૈખીક જોડ તરીકે લઇ શકાય હજુ એક માટે કરીએ ખુણા FGB સાથે અભિકોણ ના ખુણા ના નામ જણાવો ખુણો FGB FGB કે જે આ ખુણો છે તેની સાથે બનતા અભિકોણ ના ખુણા નું નામ જણાવાનું છે આપણે જોઈ શકીએ છીએ આ ખુણો જ્યાંરે CF આ CF છે અને આ EB જયારે એકબીજાને છેદે છે ત્યારે બનતા ચાર ખુણા માનો એક ખુણો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રથમ પ્રશ્ન મુજબ FGB આ બંને ખુણાઓ સહલગ્ન ખુણાઓ છે કે જેનું એક કિરણ સામાન્ય છે અને પછી છે અભિકોણ ના ખુણાઓ જ્યાં આ બંને ખુણાઓ સામસામેના ખૂણાઓ છે અહીં આ ખુણો અને આ ખુણો ખુણો EGC બંને અભિકોણ ના ખુણા છે તેથી FGB ના અભિકોણનો ખુણો છે ખુણો CGE અથવા ખુણો EGC