If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:25

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

19 /27 ને પુનરાવર્તિત દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય તો આપણે 19 /27 ને દશાંશ તરીકે લખવા માંગીએ છીએ 19 /27 જેને આ પ્રમાણે પણ લખી શકાય 19 ભાગ્યા 27 તો હવે 27 વડે 19નો ભાગાકાર કરીએ 27 વડે 19નો ભાગાકાર કરીએ અને આપણે જાણીએ છીએ કે તેમાં દશાંશ સંખ્યાનો સમાવેશ થશે કારણ કે 27 એ 19 કરતા મોટી સંખ્યા છે તેથી 27 વડે 19 નો ભાગાકાર કરતા આપણને પૂર્ણ સંખ્યા મળશે નહિ હવે 27 વડે 1 ને ભાગી શકાય નહિ 27 વડે 19 ને પણ ભાગી શકાય નહિ પરંતુ 27 વડે 190 ને ભાગી શકાય જો આપણે 27 ની નજીકની સંખ્યા લઈએ તો તે 30 છે 27 એ 30 કરતા થોડું નાનું છે 27 30 ગુણ્યાં 6 180 થાય તો સૌપ્રથમ 27 ગુણ્યાં 6 કરવાનો પ્રયત્ન કરીએ માટે 27 ગુણ્યાં 6 લઈએ 7 ગુણ્યાં 6 42 થાય અને પછી 6 ગુણ્યાં 2 12 12 + 4 16 થાય હવે 190 માંથી 162 ને બાદ કરીએ દશકના સ્થાનેથી એક દશક લઈએ તેથી હવે આપણી પાસે 8 દસેક છે અને અહીં જયારે આપણે બાદબાકી કરીએ તો આપણને 28 મળે છે એટલે કે આપણે હજુ એક વખત 27 લઇ શકીએ તો આપણે અહીં વધુ એક વખત 27 લઈએ આપણે 27 ગુણ્યાં 7 કરીએ 27 ગુણ્યાં 7 7 ગુણ્યાં 7 49 7 ગુણ્યાં 2 14 14 + 4 18 થશે આમ 190 માંથી 189 બાદ કરીએ તો આપણી પાસે 1 બાકી રહે આપણે અહીં આ 0 ને નીચે લઈએ શકીએ આ પ્રમાણે ત્યાર બાદ 27 ગુણ્યાં 0 0 થશે કારણ કે આ 10 ને 27 વડે ભાગી શકાય નહિ માટે 27 ગુણ્યાં 0 0 જ થાય અને આપણી પાસે 10 બાકી રહે તો અહીં આપણે વધુ એક 0 નીચે લઈએ હવે 100 ભાગ્યા 27 કરીએ તો હવે 27 ને 100 માં 3 વખત લઇ જઈ શકાય 27 ગુણ્યાં 3 કરીએ તો અહીં આપણને 81 મળશે 1 100 નું સ્થાન છે 100 = 10 દશક થાય અને આ 10 દશક માંથી 1 દશક લઇ લઈએ તો આપણી પાસે 9 દશક બાકી રહે અને એક દશક બરાબર 10 એકમ થાય નવ દશક ઓછા આઠ દશક એક દશક થશે અને 10 એકમ ઓછા એક એકમ બરાબર 9 એકમ થાય આમ અહીં આપણને જવાબ 19 મળે હવે તમે અહીં કંઈક રસપ્રત જોઈ શકો જો આપણે 0 ને ફરીથી નીચે ઉતારીએ તો આપણને 190 મળશે જે આપણે અહીં જોઈ ગયા હતા તમે અહીં આ 190 ને જોઈ શકો પરંતુ આપણે ભાગાકાર કરવાનું ચાલુ રાખીએ આપણે જાણીએ છીએ કે 27 ગુણ્યાં 7 189 થશે આ બંનેની બાદબાકી કરીએ તો આપણી પાસે 1 બાકી રહે હવે આપણે આ 0 ને નીચે લઇ શકીએ આ પ્રમાણે 27 ગુણ્યાં 0 0 થશે અને તમે તેની બાદબાકી કરો તો તમને 10 મળે અહીં ફરીથી નીચે 0 ઉતારીએ આ પ્રમાણે તો હવે આપણે જાણીએ છીએ કે 27 ગુણ્યાં 3 81 થાય તમે અહીં કંઈક રસપ્રત જોઈ શકો આપણને 0 .703 મળે છે અહીં 703 નું પુનરાવર્તન થાય છે માટે અહીં આના બરાબર 0 .703 703 703 703 લખી શકાય તમે આ પ્રમાણે આગળને આગળ જઈ શકો પુનરાવર્તિત દશાંશને દર્શાવવાની એક સંજ્ઞા છે 0 .703 અને જે અંકોનું પુર્નરાવર્તન થાય છે આપને તેની ઉપર લીટી દોરીએ છીએ અહીં 7 0 અને 3 દરેક અંકનો ઉપનરાવર્તન થાય છે તેથી આપણે તેની ઉપર લીટી દોરીશું આનો અર્થ એ થાય કે 703 નું પુનરાવર્તન થયા કરે છે હવે આપણે વિકલ્પો જોઈએ હવે જો આપણે વિકલ્પ જોઈએ તો અહીં આપનો જવાબ આ થશે 703 નું પુનરાવર્તન થાય છે અને તેની ઉપર આપણે એક લીટી પાર દર્શાવી છે આશા છે કે તમને આ સમજાઈ ગઈ હશે.