If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણવર્ગ અવયવીકરણનો પરિચય

જયારે કોઈ પદાવલીમાં સામાન્ય સ્વરૂપ a²+2ab+b² હોય, તો આપણે તેને (a+b)² માં અવયવ પાડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, x²+10x+25 ને (x+5)² માં અવયવ પાડી શકાય છે. આ રીત (a+b)²=a²+2ab+b² પેટર્ન પર આધાર રાખે છે, જે કૌંસનું વિસ્તરણ કરીને (a+b)(a+b) માં તપાસી શકાય છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ