મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
Course: ધોરણ 9 ગણિત (ભારત) > Unit 2
Lesson 4: બહુપદીઓના અવયવએકપદીના કયા અવયવ સાચા છે?
સલમાન 24x^5 ના બે અલગ અવયવીકરણનું વિશ્લેષણ કરે છે અને નક્કી કરે છે કે તેઓ સાચા છે કે નહિ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ગગન અને કેલી દરેકની પદ 24x ની 5 ઘાતના અવયવ બે એકપદીના ગુણાકાર તરીકે પાડવાનું પૂછવામાં આવ્યું તેનો જવાબ નીચે બતાવ્યો છે ગગને 24x ની 5 ઘાતના અવયવ 8x નો ઘન ગુણ્યાં 3x નો વર્ગ પડ્યા કેલીએ 24x ની 5 ઘાતના અવયવ 4x ગુણ્યાં 6x ની 4 ઘાત પડ્યા પછી આપણને પૂછવામાં આવ્યું છે કે કોણે 24x ની 5 ઘાતના અવયવ સાચા કાર્ય વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ શોધો આ બંને માંથી કોના અવયવ સાચા છે સૌ પ્રથમ આપણે ગગનની વાત કરીશું તેને 24x 5 ઘાતના અવયવ આ બે એકપદીના ગુણાકાર તરીકે પડ્યા 8x નો ઘન ગુણ્યાં 3x નો વર્ગ હવે આપણે જોઈએ કે આ બંને એકપદીનો ગુણાકાર કરતા આપણને 24x ની 5 ઘાત મળે છે કે નહિ જો આપણે 8 ગુણ્યાં 3 ની વાત કરીએ તો તેના બરાબર 24 થાય ત્યાર બાદ x નો ઘન ગુણ્યાં x નો વર્ગ બરાબર ખરેખર x ની 5 ઘાત થશે આમ ગગને આ પદના અવયવ સાચા પડ્યા તમે આને અવયવો કરણની એક રીત તરીકે જોઈ શકો હવે આપણે કેલીની વાત કરીએ જો ફક્ત સહગુણકો લઈએ તો ફક્ત 4 ગુણ્યાં 6 = 24 થાય હવે x ની ઘાત લઈએ x ગુણ્યાં x ની 4 ઘાત બરાબર ખરેખર x ની 5 ઘાત થાય આમ કેલીએ પણ આ પદના અવયવ સાચા પડ્યા આ ઉદાહરણ આપણને બતાવે છે કે એકપદીના શક્ય અવયવિકરણ એક કરતા વધારે પણ હોઈ શકે હું અહીં ત્રીજી શક્ય રીત પણ બતાવી શકું 24x ની 5 ઘાત બરાબર 12x નો ઘન અને હવે અહીં શું બાકી રહયું 12 ગુણ્યાં 2 24 થાય માટે અહીં 2x નો વર્ગ આવે આ વધુ એક શક્ય અવયવિકરણ છે આમ એકપદીના અવયવ બીજી બે એકપદીના ગુણાકાર તરીકે પાડવા હોય તો તેના માટે એક કરતા વધારે રીત પણ હોઈ શકે