મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
Course: ધોરણ 9 ગણિત (ભારત) > Unit 2
Lesson 5: બહુપદીઓનો ગુણાકારબહુપદી સાથે દ્વિપદીનો ગુણાકાર
સલમાન (10a-3)(5a² + 7a - 1) ના ગુણાકારને 50a³+55a²-31a+3 તરીકે દર્શાવે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે અહીં બે પોલીનોમીયલ ને ગુણાકાર સ્વરૂપે દર્શાવેલ છે 10a - 3 into આ આખી પોલીનોમીયલ 5 aસ્ક્વેર +7a -1 તેમાટે આપણે ડીસટ્રીબ્યુટોવ પ્રોપર્ટી એટલે કે વિભાજન ના ગુણધર્મો નો ઉપયોગ કરીએ આ જે આખી પોલીનોમીયલ છે જે ટ્રાયનોમીયલ એટલે કે ત્રિપદી સ્વરૂપે છે તેનો આપણે આ બીજી પોલીનોમીયલ જે બાયનોમીયલ સ્વરૂપે એટલે કે દ્વિપદી સ્વરૂપે છે તેના દરેક પદ સાથે ગુણાકાર કરીએ માટે પહેલા તેનો 10a સાથે મલ્ટીપ્લીકેશન કરીએ અને ત્યારબાદ આ આખી પોલીનોમીયલનો -3 સાથે મલ્ટીપ્લીકેશન કરીએ જુઓકે તેને હું નીચે અહીં ફરીથી દર્શાવું છું 10a into 5a સ્ક્વેર+7a-1 જે આ ડીસટ્રીબ્યુશન થયું અને ત્યારબાદ -3 into 5a સ્ક્વેર + 7a -1 જે આપણે આ વિભાજન કર્યું વધુ સાદુરૂપ આપતા ફરીથી ડીસટ્રીબ્યુટીવ પ્રોપર્ટી નો યુસ કરીએ 10 a into 5a સ્ક્વેર 10 into 5 તે 50 થશે a into a સ્ક્વેર તે મળે a ક્યુબ હવે 10a into +7a 10 into 7 જે થશે 70 a into a a સ્ક્વેર હવે 10a into -1 એ માઈનસમાં મળે 10 into 1 એટલે 10 અને a તેજ રીતે આ બાજુ 3 into 5 a સ્ક્વેર તે થશે 15a સ્ક્વેર -3 into + 7a - + - 3 into 7 21 aહવે ત્યારબાદ -3 into -1 - - + 3 into 1 તે થશે 3 આગળ વધીએ સજાતીય પદોનો સરવાળો કરીએ જુઓકે એક ક્યુબ વાળું પદ આપણી પાસે એક જ છે તેને નીચે લખીએ 50a ક્યુબ ત્યારબાદ જુઓકે a સ્ક્વેર વાળા આપણી પાસે બે પદ છે એક છે 70 a સ્ક્વેર જે + છે અને બીજું છે -15 a સ્ક્વેર જુઓ આ - ની સાઈન ને પણ હું અહીં સાથે દર્શાવું છું જેથી આપણને ગણતરી કરતી વખતે ધ્યાનમાં રહે કે +70 -15 આપણી પાસે કોઈ 70 વસ્તુ છે અને તેવી જ 15 વસ્તુ અને તેમાંથી બાદ કરીએ તો આપણી પાસે તે 55 વસ્તુ વધે માટે અહીં લખીએ 55 a સ્ક્વેર તે જ રીતે જુઓકે a વાળા પણ 2 પદ છે 10a અને -21a બંને - છે સરખી નિશાની છે માટે સરવાળો કરીએ - - + 21 +10 કરવાથી આપણને મળે 31 અને મોટા પદ ની નિશાની મુકીએ જે માઈનસ માં જ છે -31 a અને છેલ્લે આપણી પાસે એકજ અચળ પદ છે તે લખીએ +3 આમ આપણે આપણો જવાબ મેળવી લીધો છે