મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
(ax+b)(ax-b) સ્વરૂપનો વિશિષ્ઠ ગુણાકાર
સલમાન (2x+8)(2x-8) અને 4x²-64 ના વર્ગોના તફાવતનું વિસ્તરણ કરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એક પ્રશ્ન છે કે 2 x +8 into 2x - 8 ની કિંમત શોધો અહીં તમે ડિસટ્રીબ્યુટીવ પ્રોપર્ટી યુસ કરી શકો સ્કુલમાં શિખવેલ બે બહુપદીઓના ગુણાકારની રીતે તમે કરી શકો પણ હું જે તમને અહીં સમજાવવા માંગું છું તે બાબત એ છે કે વિશિષ્ટ પેટર્ન ધરાવતો દાખલો છે જુઓકે તે આ સ્વરૂપનો છે (a+b)into (a -b) અહીં જે આપનો a છે તે છે 2 x અને b છે 8 2 x +8 અને 2x - 8 a + b અને a -b હવે આ બંને નો ગુણાકાર કરીને હું તમને સમજાવવા માંગું છુંકે કે આ પેટર્ન ના એટલેકે આ પ્રકારના દાખલા હોય ત્યારે સીધો જવાબ કઈ રીતે મેળવી શકાય તેમાટે આપણે ડિસટ્રીબ્યુટીવ પ્રોપર્ટી નો યુસ કરીએ માટે a + b નો a સાથે અને પછી -b સાથે ગુણાકાર કરીએ તે આપણે અહીં પણ કરી શકીએ અને તરત જ જવાબ મેળવી શકીએ પણ આ રીતે ગુણાકાર કરીને હું એક સામાન્ય પેટર્ન દર્શાવવા માંગું છું જેથી કરીને આ પ્રકારના દાખલા જયારે આગળ આવે ત્યારે તમને ઉકેલવામાં સરળતા રહે તેથી આપણે તેને લખી શકીએ a into ( a + b) અને -b into ફરી વખત (a+ b) વધુ એક વખત ડિસટ્રીબ્યુટીવ પ્રોપર્ટી નો યુસ કરીએ એટલેકે a into a જે થશે a સ્ક્વેર અને a into b જે થશે +ab તે જ રીતે -b into a જેને લખી શકાય -ba અથવા આપણે -ab પણ લખી શકીએ અને -b into +b જે થશે -b સ્ક્વેર વધુ સાદુરૂપ આપતા જુઓ કે ab માંથી ab બાદ થઇ જશે માટે આપણી પાસે ફક્ત બાકી રહે a સ્ક્વેર -b સ્ક્વેર જયારે પણ a +b અને a-b આપેલું હોય ત્યારે તેનો જવાબ a સ્ક્વેર - b સ્ક્વેર જ મળે આમ આ પ્રકારના જયારે પણ દાખલા હોય ત્યારે સીધા આ સૂત્રની મદદથી ગણતરી કરી શકાય તો હવે આ પેટર્ન નો અહીં યુસ કરીએ આ આપણા a અને b છે a+b અને આ છે a - b માટે તેને બરાબર લખી શકાય a સ્ક્વેર એટલે કે 2 x સ્ક્વેર - b સ્ક્વેર જે થશે 8 સ્ક્વેર 2 નો વર્ગ આપણે જાણીએ છીએ કે તે 4 થાય અને x સ્ક્વેર એટલે કે x નો વર્ગ 4x સ્ક્વેર - 8 નો વર્ગ જે થશે 64 આમ આપણે કિંમત મેળવી લીધી છે