મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
(ax+b)² સ્વરૂપની દ્વિપદીનો વર્ગ કરતા
સલમાન (7x+10)² અને 49x^2+140x+100 ના વર્ગોના પૂર્ણ વર્ગનું વિસ્તરણ કરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહી કહ્યું છે કે 7x + 10 નું સ્ક્વેર નું સાદું રૂપ આપો એટલે કે અહી આપણે વિસ્ત્રણ કરવાનું છે હવે સુદુ આપતા પેહલા હું તમને એક બાબત સમજાવી દવ કે આપણે શું ન કરવું જોઈએ આ પ્રકાર નો દાખલો જોઇને ઘણા વિદ્યાર્થી ઓ આ ભૂલ કરતા હોઈ છે કે તેઓ આ રીતે લખે 7x નો સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર ના આ રીત ખોટી છે આ લખાય નહિ આ ખોટું છે ઘણા આ રીતે પણ વિચારતા હોઈ કે તે આ સ્વરૂપે હશે 7x ઇન્તું 10 હોલ સ્ક્વેર = 7x સ્ક્વેર ઇન્તું 10 સ્ક્વેર આ રીતે પણ થઇ શકે નહિ કારણકે અહી તો વચ્ચે ગુણાકાર નો સબંધ છે જયારે આપણે અહી વચ્ચે સરવાળા નો સબંધ છે હું ફરી વખત આ અખા પદ ને હાય્લાયિત કરી ને બતાવ છું કે આ ખોટું છે આ રીતે કરવાનું હોતું નથી કારણકે મોહતા ભાગ ના વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોઈ છે જુઓ એક સામાન્ય બાબત સમજી લઈએ કે આ 7x વત્તા 10 નો વર્ગ એ એમ દર્શાવે છે કે જો કોઈ પણ સંખ્યા નો વર્ગ હોઈ ત્યારે આપણે તેનો 2 વખત ગુણાકાર કરતા હોઈએ છે માટે આ પદ નો પણ 2 વખત ગુણાકાર થશે એટલે કે 7x + 10 નો 7x+10 સાથે જ ગુણાકાર થાય અને વર્ગ નો આજ અર્થ હોઈ છે કે કોઈ પણ સંખ્યા નો તે સંક્યા સાથે જ ગુણાકાર હવે આપણે દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર એ રીતે પણ કરી શકીએ અને વિભાજન નો ગુણ ધર્મ કરી ને પણ તે ગણી શકીએ પણ આ જુઓ કે તે ખાસ પ્રકાર ના દાખલા છે જયારે પણ બાયનોમીયલ નો સ્ક્વેર કરવાનો હોઈ ત્યારે આ વિશીસ્ત સ્વરૂપ ના ધાખલા બની જાય છે તે કઈ રીતે થઇ છે તે આપણે જોઈએ હવે આ નિયમ આપણે અહી સમજીએ જો આપણી પાસે a+b ઇન્તું a+b હોઈ તો તેને આપણે લખી શકીએ કે a+b એટલે કે આ દ્વિપદી નો આ a સાથે વિભાજન કરીએ ત્યાર બાદ b સાથે વિભાજન કરીએ માટે તે થશે a ઇન્તું a+b પ્લસ b ઇન્તું a+b ફરીથી દીસ્ત્રીબ્યુતીવ પ્રોપર્ટી નો ઉપયોગ કરતા a ઇન્તું a, a^2 + a ઇન્તું b, ab પ્લસ b ઇન્તું a તે થશે ba અથવા આ સ્વરૂપે પણ લખી શકીએ ab ત્યારબાદ +b ઇન્તું +b તે માટે થશે +b^2 હવે આ બંને પદ સજાતીય છે માટે બંને નો સરવાળો કરીએ એક વખત ab વત્તા બીજી વખત ab માટે હવે આપણી પાસે 2 વખત ab છે આમ આપણને મળે a^2 + 2ab + b^2 માટે જુઓ કે હવે આપણને જે પેટર્ન મળે છે તે આ પ્રકાર એ મળે છે કે a+b નો a+b સાથે ગુણાકાર કરીએ ત્યારે તે થશે a^2 એટલે કે પેહલા પદ નો વર્ગ ત્યારબાદ 2ab એટલે કે આ બંને પદ નો 2 સાથે ગુણાકાર અથવા તો તેના ગુણાકાર ના બમણા અને પ્લસ બીજા પદ નો વર્ગ એટલે કે b^2 પેહલા પદ નો વર્ગ મધ્યમ પદ ની નિશાની ત્યારબાદ નિયમ ના 2 પેહલું પદ ગુણ્યા બીજું પદ અને છેલ્લે હંમેશા વત્તા આવશે ત્યાર બાદ બીજા પદ નો વર્ગ ચાલો આ રીતે આ દાખલા ને ઉકેલીએ માટે તે થશે a^2 એટલે કે પેહલા પદ નો વર્ગ 7x^2 ત્યારબાદ અહી મધ્યમ પદ ની નિશાની અહી માધ્યમ પદ એટલે કે વચ્ચે પ્લસ છે માટે અહી પ્લસ મુકીએ ત્યારબાદ નિયમ ના 2 એટલે કે જયારે આ રીતે દ્વિપદી ના વર્ગ સ્વરૂપ ના દાખલા હોઈ ત્યારે અહી નિયમ ના 2 છે એ યાદ રાખવાનું છે અને ત્યાર બાદ બંને પદ નો ગુણાકાર એટલે કે 7x*10 છેલ્લે હંમેશા વત્તા આવશે અને b^2 એટલે બીજા પદ નો વર્ગ માટે તે થશે 10^2 જુઓ કે આ બંને માં જે ફરક છે તે આ માધ્ય પદ નો છે અહી આપણે તે દર્શાવતા નથી માટે તે જવાબ ખોટો થશે આગળ સાદું રૂપ આપીએ પેહલા છે 7x^2 7 નો વર્ગ થશે 49 અને x નો વર્ગ એટલે કે x^2 ત્યારબાદ વચ્ચે નું પદ આ ત્રણે પદ નો ગુણાકાર 2*7 = 14 અને 14*10 કરતા 140 મળે અને તેની સાથે x પણ ગુણાકાર ના સબંધ માં છે અને અંતે 10 નો વર્ગ જ્યાં આપણે જાણીએ છે કે તે થશે 100 આમ આપણે સાદુરૂપ આપી દીધું છે