મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
Course: ધોરણ 9 ગણિત (ભારત) > Unit 2
Lesson 2: બહુપદીના શૂન્યોબહુપદીને ઉકેલીએ
જ્યારે x=-2 હોય ત્યારે 3x²-8x+7 ને ઉકેલીએ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ઉકેલો 3x સ્કવેર - 8x + 7 જ્યાં x = -2 અહીં આ ઈકવેશન ને x ઇસ ઈક્વલ ટુ -2 આગળ ઉકેલવાનું છે આથી જ્યાં પણ આપણને x દેખાશે ત્યાં આપણે -2 મુકીશું હવે x = -2 મૂકીએ તો આપણને 3 ઇન્ટુ -2 સ્કવેર - 8 ઇન્ટુ -2 + 7 મળે હવે આનું સાદુંરૂપ આપીએ તો 3 ઇન્ટુ -2 સ્કવેર આપણને 4 મળે - 8 ઇન્ટુ -2 આપણને -16 મળે + 7 હવે આનું સાદુંરૂપ આપીએ તો 3 ઇન્ટુ 4 આપણને 12 મળે - - + 16 + 7 હવે આ 12 + 16 આપણને 28 મળે અને આ 28 + 7 આપણને 35 મળે