મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
Course: ધોરણ 9 ગણિત (ભારત) > Unit 11
Lesson 3: મઘ્યક, મધ્યસ્થ, બહુલક, વિસ્તારમઘ્યક, મધ્યસ્થ, અને બહુલક ઉદાહરણ
અહીં અમે તમને સંખ્યાઓનો ગણ આપીએ અને પછી મઘ્યક, મધ્યસ્થ, અને બહુલક શોધવાનું પૂછીએ. અમારી સાથે કામ કરવાની આ તમારી પ્રથમ તક છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચે આપેલા પ્રપ્તાંકોનો મધ્યક એટલે મીન મધ્યસ્થ એટલે મેદિયન અને બહુલક મતલબ મોળ શોડો અહી તેઓ એ પ્રપ્તાંકો આપેલા છે જો કોઈ ફક્ત મધ્યક કહે તો તેઓ આપણે જેને રોજીંદી ભાષા માં સરેરાશ એવરેજ કહીએ તેનો ઉલ્લેખ કરી રહ્યા છે કોઈક વાર તેને ગાણિતિક મધ્યક અરીથ્મેતિક મીન પણ કેહવાય છે કારણ કે તમે શીખ્સો કે મધ્યક ને ગણવા માટે ની બીજી રીતો પણ છે પરંતુ તે ખરેખર તમે બધા પ્રપ્તાંકો નો સરવાળો કરો અને તે કુલ સંખ્યા વડે ભાગાકાર કરો તેજ છે અને માટે તે મધ્યવર્તી સ્તીથીમાન સેન્ટ્રલ તેન્દેન્સીની એક રીત છે હું અનુમાન લાગવું કે આપણે તેને સરેરાશ કહી શકીએ તે આપનું મધ્યક મીન છે તો આપણે તેનું સરેરાશ કરવા માંગીએ છે ૨૩+૨૯ +૨૦+૩૨+૨૩+૨૧+૩૩+૨૫ અને પછી પ્રપ્તાંકો ની કુલ સંખ્યા વડે ભાગવું તો આપની પાસે 1 2 3 4 5 6 7 અને 8 તો આપની પાસે કુલ 8 પ્રપ્તાંકો છે હવે આપણે તેનું મુલ્ય શોધીએ અને તેના માટે હું કલ્ક્યુલેતર નો ઉપયોગ કરીશ ૨૩+૨૯+૨૦+૩૨+૨૩+૨૧+૩૩+૨૫ તો તેનો સરવાળો ૨૦૬ થશે અને પછી આપણે તેને 8 થી ડીવાઈડ કરીએ તો આપણને જવાબ ૨૫.૭૫ મળે તો મધ્યક બરાબર ૨૫.૭૫ આ મધ્યવર્તી સ્તીથીમાન ની એક રીત છે મધ્યસ્ત એ બીજી રીતે છે મધ્યસ્ત એટલે મેદિયન અને તે વચ્ચે નો પ્રાપ્તાંક લેવા માટે છે મધ્યસ્ત ને શોધવા આપણે પ્રપ્તાંકો ને જરદા ક્રમ માં ગોઠવયે તો અહી સવ થી નાહનો પ્રન્પ્તાંક ૨૦ છે ૨૦ ત્યાર પછી ૨૧ છે ૨૧ ૨૨ નથી આપની પાસે 2 ૨૩ છે ૨૩ ૨૩ ૨૪ નથી આપની પાસે ૨૫ છે ૨૫ ૨૬ ૨૭ ૨૮ નથી ત્યાં ૨૯ છે ૨૯ પછી આપની પાસે ૩૨ છે ૩૨ અને પછી આપની પાસે ૩૩ છે તો આપણે તેને ક્રમ માં ગોઠવી દીધી તો અહી મધ્ય સંખ્યા કઈ થશે આપની પાસે કુલ 8 પ્રપ્તાંકો છે આપણે તે જાણીએ જ છે અહી ખરેખર 2 પ્રપ્તાંકો મધ્ય માં છે જો તમારી પાસે બેકી સંખ્યા માં પ્રપ્તાંકો હોઈ તો 2 પ્રપ્તાંકો હશે જે મધ્ય ની નજીક હશે અને મધ્યસ્ત મેલેવવા આપણે તેનું સરેરાશ કરીશું ૨૩ તેમાં ની એક છે તે પોતે મધ્યસ્ત બની શકે નહિ કારણકે 3 પ્રાપ્તાંક તેના થી નાહના અને 4 પ્રાપ્તાંક તેના થી મોહતા છે ૨૫ પોતે મધ્યસ્ત બની શકે નહિ કારણકે 3 તેની થી મોહતા અને 4 તેના થી નાહના છે તો આપણે આ 2 પ્રાપ્તાંક નો સરેરાશ કરીએ અને તે પ્રાપ્તાંક ને મધ્યસ્ત તરીકે લઈએ માટે ૨૩+૨૫ ડીવાઈડ બાય 2 એટલે કે ૪૮/2 તો આપણે જવાબ ૨૪ મળે ૨૪ એ આમાં નો પ્રાપ્તાંક નથી પરંતુ તે મધ્યસ્ત થશે આ મધ્ય સંખ્યા છે ફરીથી તે માંધ્યાવાસ્રતી સ્તીથી માન ની એક રીત છે જો તમને કોઈ પ્રાપ્તાંક જોઈતો હોઈ હે કોઈક રીતે મધ્ય બતાવે તો હું સ્પષ્ટ કરવા માંગું છું કે તે કરવામાટે ની કોઈ એક રીત નથી આ મધ્ય માપવાની એક રીત છે હું અહી મધ્ય ને અવત્તરણ ચિન્હ માં લખીશ જો તમારે આ માહિતી ને એક જ સંખ્યા વડે દર્શાવી હોઈ તો આ માપવાની તે બીજી રીત છે પછી આપણે બહુલક વિષે વિચારીએ બહુલક બહુલક એક એવી સંખ્યા છે જે આ પ્રપ્તાંકો માં સવ થી વધુ વખત દેખાઈ છે આ બધા જ પ્રપ્તાંકો એક વખત છે સિવાઈ કે આપની પાસે ૨૩ છે જે 2 વાર દેખાઈ છે ૨૩ વધારે વાર દેખાઈ છે તે 2 વાર દેખાઈ છે બીજી સંખ્યાઓ એક જ વખત દેખાઈ છે તો આપનો બહુલક ૨૩ થશે