મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
Course: ધોરણ 9 ગણિત (ભારત) > Unit 11
Lesson 3: મઘ્યક, મધ્યસ્થ, બહુલક, વિસ્તારસ્તંભઆલેખ વાંચવો: મધ્યવર્તી સ્થિતિમાન સાથે તેને મૂકીને
કેટલુંક શીખેલું ભેગું કરીએ! અહીં આપણે સ્તંભ આલેખ જોઈએ અને માહિતીનો ઉપયોગ કરીને મધ્યવર્તી સ્થિતિમાનનું માપન નક્કી કરો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ ચાર્ટ માં સત્રાંત અબે વાર્ષિક પરીક્ષાના સ્કોર એટલે કે ગુણ આપેલા છે જે અહીં ઉભી હરોર વર્ટીકલ એક્ષિસ પર સ્કોર પોઇન્ટ માં દર્શાવીઆ છે અને આ દરેક 12 ચાર્ટ પર ની જોડી એ વ્યક્તિઘાત સ્કોર દર્શાવે છે ઉદાહરણ તરીકે આ બ્લુ બાર ઈશાન એ સત્રાંત પરીક્ષા અને યેલ્લો બાર વાર્ષિક પરીક્ષા માં કેવો દેખાવ કરીયો તે દર્શાવે છે આ એમિલી માટે બ્લુ તેના સત્રાંત પરીક્ષા અને યેલો તેના વાર્ષિક પરીક્ષા ના દેખાવ ને દર્શાવે છે અને અહીં કેટલાક રસપ્રદ પ્રશ્નો આપ્યા છે પ્રથમ પ્રશ્ન છે વાર્ષિક પરીક્ષાનો મીડીયન સ્કોર એટલે મધ્યસ્થ શુ છે મીડીયન સ્કોર નો અર્થ થાય છે માધ્ય માં જે સ્કોર આવેલો છે તે આથી આપણે વાર્ષિક પરીક્ષાના બધા સ્કોર ની યાદી બનાવવી પડે અને તેને ક્રમ માં ગોઠવીએ અને પછી જોઈએ કે ખરેખર માધ્ય માં કયો સ્કોર છે તો આપણે વાર્ષિક પરીક્ષા ના બધા સ્કોર પર નજર કરીએ અહીં તે 100 છે ઈશાને વાર્ષિક પરીક્ષામાં 100 ગુણ મેળવીયા યાદ રાખો આ યેલ્લો બાર વાર્ષિક પરીક્ષા નો સ્કોર દર્શાવે છે આમ તે 100 છે એમિલી એ પણ વાર્ષિક પરીક્ષામાં 100 ગુણ મેળવ્યા એવું લાગે છે કે વાર્ષિક પરીક્ષા સરળ હશે ડેનિયલ એ પણ વાર્ષિક પરીક્ષામાં 100 ગુણ મેળવીઆ અને પછી જુઓ જેસિકા એ 75 ગુણ મેળવીઆ અને વિલિયમ એ 80 જો આપણે આને ક્રમ માં ગોઠવીએ તો આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી ઓછો સ્કોર એ 75 છે અને પછી 80 છે અને પછી 3 વખત 100 છે આ પ્રમાણે આમ અહીં 5 સ્કોર છે આથી અહીં માધ્ય હશે જો બેકી સંખ્યા હોઈ તો પછી વચ્ચેની 2 સંખ્યા નો મઘ્યક લેવો પડે પરંતુ અહીં સેન્ટર વેલ્યુ એટલે કે માધ્ય કિંમત છે જયારે તમે તેને આ પ્રમાણે ક્રમ માં ગોઠવો છો ત્યારે એ સ્પષ્ટ છે કે માધ્ય કિંમત એટલે કે સેન્ટર વેલ્યુ અથવા મીડીયન કે મધ્યસ્થ એ આ વચ્ચે આવેલી સંખ્યા છે જે અહીં 100 છે આમ વાર્ષિક પરીક્ષાનો મીડીયન સ્કોર એ અહીં 100 થશે જે 3 વખત આવે છે હવે સત્રાંત પરીક્ષા ની મીડ રેન્જ એટલે કે મધ્યવિસ્તાર શુ છે તેને અહીં બ્લુ રંગ થી દર્શાવીએ 12 માં પણ તે બ્લૂઝ છે તો અહીં સૌથી વધુ અને સૌથી ઓછા સ્કોર નો મઘ્યક એ મીડરેન્જ છે આપણે તેની ગણતરી કરીએ મીડરેન્જ તમે તેને એરિથમેટિક મીન એટલે કે ગાણિતિક મઘ્યક તરીકે પણ જોઈ શકો અથવા સૌથી વધુ અને સૌથી ઓછા સ્કોર ની એવરેજ એટલે કે સરેરાશ તો સત્રાંત પરીક્ષા નો મધ્યવિસ્તાર એટલે કે મીડરેન્જ માધ્યવિસ્તાર જોઈએ જુઓ સૌથી વધુ સત્રાંત સ્કોર બ્લુ બાર માં જોઈએ તો તે અહીં છે આમ જેસિકા એ સૌથી વધુ 100 ગુણ મેળવવયા આમ તે સૌથી વધુ સ્કોર છે અને સત્રાંત પરીક્ષા નો સૌથી ઓછો સ્કોર એ અહીં છે ડેનિયલ એ 60 ગુણ મેળવીયા આમ મીડરેન્જ એટલે કે મધ્યવિસ્તાર એ આ બે સંખ્યા વચ્ચેનો એરિથમેટિક મીન થશે એટલે કે 100 વત્તા 60 ભાગ્ય 2 તો આપણને 160 ભાગ્ય 2 એટલે કે 80 મળે આમ તે અહી 80 થશે હવે વાર્ષિક પરીક્ષા માં વિદ્યાર્થી નો એવરેજ એટલે કે સરેરાશ કોર શુ છે જુઓ તે માટે આપણે વાર્ષિક પરીક્ષાનો સરવાળો કરવો પડશે અને પછી સ્કોર ની સંખ્યા વડે તેનો ભાગાકાર જે કદાચ આપણે મનમાં કરી શકીએ પરંતુ હું તેને અહીં લખું છું તો આપણી પાસે 100 + 100 +100 +75 +80 છે અને તે બધાનો આપણે 5 વડે ભાગાકાર કરીએ જેથી આપણને એવરેજ સ્કોર મળે જો કોઈ વધારે માહિતી આપ્યા વગર તમને એવરેજ કહે તો તે એરિથમેટિક મીન એટલે કે ગાણિતિક માધ્ય કદ છે આમ આ 300 વત્તા અન્ય 155 થશે જે 455 ના છેદમાં 5 થશે અને તે બરાબર 5 ગુણ્યાં 9 એટલે કે 45 અને 5 એકા 5 એટલે કે તે બરાબર 91 થશે આમ વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થી નો એવરેજ સ્કોર 91 થશે હવે વાર્ષિક પરીક્ષાનો મોડ એટલે કે બહુલક શુ થશે મોડ એ સામાન્ય સ્કોર છે અથવા વધુ વખત આવતો સ્કોર છે જુઓ આપણે અહીં યાદી બનાવીજ છે અહીં સ્પષ્ટ પણે તે 100 છે 100 એ અહીં 3 વખત છે જયારે 75 એ માત્ર 1 વખત અને 80 પણ માત્ર 1 વખત છે આમ અહીં સૌથી વધુ વખત 100 છે જે 3 વખત છે હવે સત્રાંત પરીક્ષાના સ્કોર ની રેન્જ એટલે કે વિસ્તાર શુ છે અહીં વિસ્તાર એટલે કે રેન્જ એ સૌથી વધુ અને સૌથી ઓછા સ્કોર વચ્ચેનો તફાવત છે આપણે પહેલાજ જોયું કે સૌથી વધુ સ્કોર એ 100 છે અને આપણે તેમાંથી સૌથી ઓછો સ્કોર જે 60 છે તેને બાદ કરીશુ આમ આપણને વિસ્તાર એટલે કે રેન્જ બરાબર 40 મળે મીડરેન્જ એ એટલે કે મધ્યવિસ્તાર એ આ 2 સંખ્યાની એવરેજ એટલે કે સરેરાશ છે અને વિસ્તાર એટલે કે રેન્જ એ માત્ર આ 2 સંખ્યાઓ વચ્ચેનો તફાવત છે આમ સત્રાંત પરીક્ષાનો વિસ્તાર એટલે કે રેન્જ એ 40 છે અને આપણે આ પૂરું કર્યું