If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નળાકાર, ગોળા અને શંકુના ઘનફળના વ્યવહારિક પ્રશ્નો

સમસ્યા

જેક્સન એક ગરમીના દિવસમાં ગ્રેપ સ્નો કોન ખરીદે છે. તે ટોચ પરનો બધો સ્નો ખાય છે ત્યાં સુધીમાં પેપરનો કોન 27π સે.મી.3 જાંબલી રંગના પ્રવાહીથી ભરેલ છે. શંકુ ની ત્રિજ્યા 3 સે.મી. છે.
શંકુ ની ઊંચાઈ શું છે?
ક્યાંતો એક ચોક્કસ જવાબ π ના સ્વરૂપમાં આપો અથવા π માટે 3.14 નો ઉપયોગ કરો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
સે.મી.