If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:25

સ્થાનકિંમત

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

4,356 માં 3 ની સ્થાનકિંમત શોધો ચાલો તો સ્થાનકિંમત શોધવા, પહેલા સંખ્યાનો વિસ્તાર કરીએ આ સંખ્યા હું ફરીથી અહીં લખું છું 4356 બરાબર વિચારો કે આ સંખ્યા હું શબ્દોમાં કઈ રીતે બોલ્યો 4000 વત્તા 300 વત્તા 50 વત્તા 6 જુઓ કે આ સંખ્યા શબ્દોમાં જે રીતે બોલીએ તે રીતે જ તેનો વિસ્તાર કર્યો ચાર હાજર ત્રણસો પચાસ વત્તા છ બરાબર છપ્પન બીજી રીતે વિચારીએ તો, આ રીતે પણ લખી શકાય 4 હજાર વત્તા 3 સો વત્તા 50 ને આ રીતે પણ લખી શકાય 5 દશક અને 6 માટે લખીએ 6 એકમ ફરી મૂળ સંખ્યા પર આવીએ તો, જુઓ હું અહીં લખું છું . 4 હજાર, 3 સો, 5 દશક, અને 6 એકમ અને હવે આ સંખ્યામાં 3 ની સ્થાનકિંમત જોઈએ તો જુઓ કે આ 3 ની સ્થાનકિંમત જણાવવાની છે અને તે સો ના સ્થાન પર છે જો અહીં 4 લખ્યા હોય તો તેને ચારસો કહેવાય જો અહીં 5 લખ્યા હોય તો તેને પાંચસો કહેવાય જુઓ કે સો ના સ્થાનમાં રહેલ સંખ્યા એ જમણી બાજુથી ડાબી તરફ આવતા ત્રીજા સ્થાને હોય છે આ એકમનું સ્થાન છે માટે 6 એકમ 5 દશક અને 3 સો આમ, આપણો જવાબ થશે કે તે સો ના સ્થાને છે અને તેની સ્થાનકિંમત છે ત્રણ સો.