If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :1:04

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

1,585 ને નજીકના દશકમાં દર્શાવો સંખ્યાને ફરીથી નીચે લખીએ, ૧૫૮૫ 1,585 ને નજીકના દશકમાં દર્શાવવાનું છે આપણે આ દશકના સ્થાન પાર ધ્યાન આપવાનું છે હવે જો તેને મોટી કિંમતમાં દર્શાવવું હોય તો, તેને નજીકના દશકમાં લખાય 1,590 8 ના થઇ જશે 9 અને જો નાની કિંમતમાં દર્શાવીએ તો, તેને લખાય 1580 આમ, આપણી પસંદગીની આ બે સંખ્યાઓ છે હવે, આપણે પહેલા બે ઉદાહરણ જોયા છે  કે જમણી બાજુનો અંક 5 કે 5 કરતા મોટો હોય તો નજીકની મોટી કિંમત લેવાય. અને જુઓ કે આ જમણી બાજુની સંખ્યા 5 છે માટે મોટી કિંમત લઈએ માટે જવાબ થશે 1,590